‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
————
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A B
औसत સહી, હસ્તાક્ષર
कोठी જકાત
चुंगी રોકડા
दस्तखत પેઢી
नगद સરાસરી
———–
ઓળખાણ પડી?
પ્રથમ હિન્દી ફિલ્મ રિશી કપૂર સાથે કરનાર સાઉથની આ અભિનેત્રીની ઓળખાણ પડી? એ ફિલ્મના ‘ડફલીવાલે ડફલી બજા’ ગીતને અફાટ લોકપ્રિયતા મળી હતી.
અ) માધવી બ) પદ્મિની ક) જયા પ્રદા ડ) લીલા નાયડુ
———-
ગુજરાત મોરી મોરી રે
કિશોર કુમારે ગુજરાતી ફિલ્મો માટે કેટલાક ગીતો ગાયા છે. તેમણે ગાયેલું અને કલ્યાણજી આનંદજીએ સ્વરબદ્ધ કરેલું ‘ચાલતો રહેજે’ કઈ ફિલ્મનું છે એ જણાવો.
અ) મોતી વેરાણા ચોકમાં બ) ડોક્ટર રેખા
ક) કુળવધૂ ડ) જેસલ તોરલ
————
જાણવા જેવું
જ્યોર્જ ઈસ્ટમેન, છબીકલા દુનિયાભરમાં લોકપ્રિય બનાવનાર અમેરિકન શોધક, ઉદ્યોગપતિ અને દાનવીર. ફોટોગ્રાફીના શોખને કારણે ક્ષેત્રમાં સંશોધન શરૂ કર્યું. એ જમાનામાં છબી પાડવા માટે વેટ પ્લેટ ફોટોગ્રાફરે તાજી જ અંધારા ઓરડામાં બનાવી લેવી પડતી હતી. ફોટો પાડવાનું સ્ટુડિયોમાં જ અથવા ગામેગામ તંબૂ સાથે ફરતા ફોટોગ્રાફર વડે જ શક્ય હતું. ઈસ્ટમેને ૧૮૮૦માં સૌપ્રથમ અગાઉથી તૈયાર કરેલ ડ્રાય પ્લેટ ઉપયોગમાં લીધી અને ૧૮૮૮માં કોડાક કેમેરા બનાવ્યો.
———–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
હિરોઈન મધુબાલા હોવા છતાં ’મેરા નામ ચીન ચીન ચૂં’ ગીતને કારણે હેલનની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા હતા. એ ગીત કઈ ફિલ્મમાં હતું એનું નામ કહી શકશો?
અ) ચલતી કા નામ ગાડી બ) કાલા પાની ક) હાફ ટિકિટ ડ) હાવડા બ્રિજ
————–
નોંધી રાખો
જીવનમાં કોઈ લક્ષ્યાંક નક્કી કર્યા પછી કોઈ પુરુષ કે સ્ત્રી સાથે દોસ્તી થાય કે ન થાય, મહેનત સાથે મૈત્રી કરવાનું ભૂલતા નહીં, કારણ કે એ ઉગી નીકળશે.
ે.
————–
માઈન્ડ ગેમ
અહીં આપેલી ફિલ્મોના વિકલ્પમાંથી કઈ ફિલમમાં અભિનેત્રી રાખીનો ડબલ રોલ હતો એ તમારા ચિત્રપટ જોવાના શોખને આધારે કહી શકશો?
અ) કભી કભી બ) તપસ્યા
ક) શર્મિલી ડ) દૂસરા આદમી
————
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
A B
चंगाતંદુરસ્ત
चंगुल પશુ – પંખીનો પંજો
चंचला વીજળી, લક્ષ્મી
चंदा ભંડોળ, લવાજમ
चचेरा પિતરાઈ
————-
ગુજરાત મોરી મોરી રે
દીવાદાંડી
———–
ઓળખાણ પડી?
લક્ષ્મીકાંત બેર્ડે
———–
માઈન્ડ ગેમ
સાધના
———-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ખેમચંદ પ્રકાશ
———–
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર વેદ (૨) મુલરાજ કપૂર (૩) કલ્પના આશર (૪) શ્રદ્ધા આશર (૫) ખુશરૂ કાપડિયા (૬) લજિતા ખોના (૭) ડૉ. પ્રકાશ કટકિયા
(૮) ભારતી કટકિયા (૯) પુષ્પા પટેલ (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) લજિતા ખોના (૧૨) હરીશ સુતરીયા (૧૩) મહેન્દ્ર લોઢાવિયા (૧૪) દિલીપ પરીખ (૧૫) મહેશ સંઘવી (૧૬) નિખિલ બંગાળી (૧૭) અમીષી બંગાળી (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) મીનળ કાપડિયા (૨૦) મહેશ દોશી (૨૧) મનીષા શેઠ (૨૨) ફાલ્ગુની શેઠ (૨૩) નિતિન બજરિયા (૨૪) નંદકિશોર સંજાણવાલા (૨૫) હર્ષા મહેતા (૨૬) સુનીતા પટવા (૨૭) ભાવના કર્વે (૨૮)
નીતા દેસાઈ (૨૯) મિલિંદ નાનસી (૩૧) ઈનાક્ષી દલાલ (૩૨) જ્યોત્સના ગાંધી (૩૩) રમેશ દલાલ (૩૪) હિના દલાલ (૩૫) શેલેષ વોરા
(૩૬) વિણા સંપટ (૩૭) દેવેન્દ્ર સંપટ (૩૮) ગિરીશ મિસ્ત્રી (૩૯) સુરેખા દેસાઈ (૪૦) શિલ્પા શ્રોફ (૪૧) નયના મિસ્ત્રી (૪૨) રજનીકાંત પટવા (૪૩) અરવિંદ કામદાર