Homeમેટિનીફન વર્લ્ડ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
——–
ઓળખાણ પડી?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જેની પ્રશંસા કરી હતી એ આ વર્ષની અત્યંત સફળ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના દિગ્દર્શક કોણ છે?
અ) રાજકુમાર હિરાણી બ) અભિષેક કપૂર
ક) વિવેક અગ્નિહોત્રી ડ) અનુરાગ કશ્યપ
———
જાણવા જેવું
શ્રીદેવીએ ‘કલંક’નો બહાર બેગમનો રોલ સાઈન કર્યો હતો. જોકે, ફિલ્મનું શૂટિંગ શરૂ થવા પહેલા જ શ્રીદેવીનું અવસાન થતાં માધુરી દીક્ષિતને એ રોલ ઓફર થયો. રસપ્રદ વાત એ છે કે આ જ શ્રીદેવીને દિવ્યા ભારતીના અવસાનને કારણે ‘લાડલા’ ફિલ્મ મળી હતી. અડધી ફિલ્મનું તો શૂટિંગ સુધ્ધાં થઈ ગયું હતું, પણ દિવ્યા ભારતીના અવસાન પછી શ્રીદેવીને લઈ ફિલ્મ નવેસરથી શૂટ કરવામાં આવી હતી.
——-
નોંધી રાખો
કેટલાક માણસો સાથે વિવાદ કરવાથી પોતાના ગાલ પર બેઠેલા મચ્છરને તમાચો મારવા જેવી પીડા થતી હોય છે.
——
ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો
A            B
दहलीज    ટકોરા
दरार       વીજળી
दस्तक    પાલવ
दामन     ઘરનો ઉંબરો
दामिनी    તિરાડ
———-
ગુજરાત મોરી મોરી રે
મનહર રસકપૂર દિગ્દર્શિત ૧૯૬૦ની કઈ સુપરહિટ ફિલ્મમાં રાજેન્દ્ર કુમાર અને ઉષા કિરણ મુખ્ય ભૂમિકામાં હતા એ જણાવો.
અ) ઘરની શોભા બ) ચૂંદડી ચોખા
ક) ગુણસુંદરી ડ) મેંદી રંગ લાગ્યો
——–
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
‘દેહલીજ પે મેરે દિલ કી જો રખે હૈં તુને કદમ, તેરે નામ પે મેરી ઝિંદગી લિખ દી મેરે હમદમ’ ગીત કઈ ફિલ્મનું છે એ જણાવો.
અ) એક વિલન બ) બદલાપુર
ક) કિક ડ) બેંગ બેંગ
———
માઈન્ડ ગેમ
સુશાંત સિંહ રાજપૂત સાથે ‘કેદારનાથ’ અને રણવીર સિંહ સાથે ‘સિમ્બા’ ફિલ્મથી ધમાકેદાર શરૂઆત કરનાર સ્ટાર ગર્લનું નામ જણાવો.
અ) જ્હાન્વી કપૂર બ) અનન્યા પાંડે
ક) સારા અલી ખાન ડ) કિયારા અડવાણી
——–
ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ
आशियाना    ઘર
कंकाल      હાડપિંજર
खाख       રાખ, ધૂળ
गिरफ्त     પકડ
घोंसला     પક્ષીનો માળો
——–
ગુજરાત મોરી મોરી રે
કંકુ
——–
ઓળખાણ પડી?
કર્મા
——-
માઈન્ડ ગેમ
સારાંશ
——-
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આરઆરઆર
——-
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમયા (૨) મુલરાજ કપૂર (૩) કલ્પના આશર (૪) નીતા દેસાઈ (૫) ડૉ. પ્રકાશ કટકિયા (૬) મિસિસ. ભારતી કટકિયા (૭) શ્રદ્ધા આશર (૮) ખુશ્રુ કાપડિયા (૯) ભારતી બુચ (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) લજીતા ખોના (૧૨) પુષ્પા પટેલ (૧૩) તાહેર ઔરંગાબાદવાલા (૧૪) મનીષા શેઠ (૧૫) ફાલ્ગુની શેઠ (૧૬) જ્યોતિ ખાંડવાલા (૧૭) શીરીન ઔરંગાબાદવાલા (૧૮) મહેન્દ્ર લોઢાવિયા (૧૯) રંજન લોઢાવિયા (૨૦) મીનળ કાપડિયા (૨૧) મહેશ દોશી (૨૨) મહેશ સંઘવી (૨૩) ભાવના કર્વે (૨૪) રજનીકાંત પટવા (૨૫) સુનીતા પટવા (૨૬) જાગૃતિ એન. બજરીયા (૨૭) નીતિન જે. બજરીયા (૨૮) અંજુ ટોલિયા (૨૯) હરીશ જી. સુતરીયા (૩૦) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩૧) જયવંત પદમશી ચિખલ (૩૨) દિલીપ પરીખ (૩૩) પ્રવીણ વોરા (૩૪) પુષ્પા ખોના (૩૫) જ્યોત્સના ગાંધી (૩૬) ઈનાક્ષી દલાલ (૩૭) રમેશ દલાલ (૩૮) હિના દલાલ (૩૯) અરવિંદ કામદાર (૪૦) સ્નહેલ કોઠારી (૪૧) વિજય ગરોડિયા (૪૨) દિના વિકમશી (૪૩) જયેશ જી. શેઠ

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -