સમુદ્ર સપાટીથી ૧૬૪૬ મીટરની ઊંચાઈએ આવેલું મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર કયા શહેરમાં છે એ ઓળખી કાઢો.
અ) લાતુર બ) નાશિક ક) ભંડાદરા ડ) ઔરંગાબાદ
—
ભાષા વૈભવ…
અંગ્રેજી-ગુજરાતી શબ્દોની જોડી જમાવો
અ ઇ
કઈંઙ ખોળો
કઊઅઙ હોઠ
કઈંખઙ દોષ
કઅઙ લંગડાવું
કઅઙજઊ કૂદકો
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઊડું છું પણ પંખી નહીં, સૂંઢ છે પણ હું હાથી નથી,
છ પગ પણ માખી નહીં, ગીત ગાઉં પણ ભમરો નહીં.
અ) કંસારી બ) આગિયો ક) ચકલી ડ) મચ્છર
—
ગુજરાત મોરી મોરી રે
મોહમ્મદ રફીએ ગાયેલી ગની દહીંવાલાની રચનામાં ખૂટતો શબ્દ ઉમેરો.
દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી,
મને હાથ ઝાલીને લઈ જશે, હવે —— જ સ્વજન સુધી.
અ) મિત્રો બ) હિતેચ્છુઓ ક) સગાઓ ડ) શત્રુઓ
—
માતૃભાષાની મહેક
તાવ – જ્વરની એક કથા છે કે, કૃષ્ણ અને બાણાસુર દરમિયાન ઘોર સંગ્રામ થયો હતો તે પ્રસંગે બાણાસુરને મદદ કરવા માટે શિવે જ્વર ઉત્પન્ન કર્યો. જ્યારે જ્વરે બળરામ વગેરેને પટકી પાડ્યા અને કૃષ્ણના શરીરમાં પ્રવેશ કર્યો ત્યારે કૃષ્ણે પણ એક વૈષ્ણવ જવર ઉત્પન્ન કર્યો, જેણે માહેશ્ર્વર જ્વરને હાંકી બહાર કાઢ્યો. માહેશ્ર્વર જ્વરે બહુ પ્રાર્થના કરી ત્યારે કૃષ્ણે વૈષ્ણવ જ્વરને સમેટી લીધો અને માહેશ્ર્વર જ્વરને પૃથ્વી પર રહેવા દીધો.
—
ઈર્શાદ
મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગ્યા પુરાઈ ગઈ.
– ઓજસ પાલનપુરી
—
માઈન્ડ ગેમ
(૧૮ ડ્ઢ ૧૨ ડ્ઢ ૮) – (૬ ડ્ઢ ૧૧ ડ્ઢ ૪) + (૧૬ ડ્ઢ ૯ ડ્ઢ ૭) = કેટલા થાય એની સાવચેતીથી ગણતરી કરી સાચો જવાબ આપી શકશો?
અ) ૨૧૯૬ બ) ૨૨૭૭ ક) ૨૩૬૮ ડ) ૨૪૭૨
—
ગયા બુધવારના જવાબ
ભાષા વૈભવ
અ ઇ
જઈંઙ ઘૂંટડે ઘૂંટડે પીવું
જઇંઈંઙ જહાજ
જઇંઊઊઙ ઘેટું
જકઈંઙ લપસવું
જકઊઊઙ ઊંઘ
ગુજરાત મોરી મોરી રે
પાતળિયા
ઓળખાણ પડી?
ફ્રાન્સ
માઈન્ડ ગેમ
નફો ૧૬,૨૮૦નો
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
મીઠું