Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
ફનવર્લ્ડ

ફોટોક્વિઝ

સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલા આ ભવ્ય મંદિરને ઓળખી કાઢો. ભગવાન શિવજીના ૧૨ જયોતિર્લિંગમાંનું એક આ મંદિરમાં છે. અગિયારમી સદીમાં મહંમદ ગઝનીએ આ મંદિરમાં લૂંટ ચલાવીને વિનાશ કર્યો હતો. એનું કુલ સાત વખત પુન:નિર્માણ થઈ ચૂક્યું છે.પેહચાન કૌન?

‘રામચંદ્ર કહ ગયે સિયા સે ઐસા .........., હંસ ચુનેગા દાના તુનકા કૌઆ મોતી ખાએગા’ કટાક્ષ કરતા આ અત્યંત લોકપ્રિય ભજનની પ્રારંભની પંક્તિમાં ‘રામચંદ્ર કહ ગયે સિયા સે ઐસા’ પછી આવતા શબ્દો યાદ કરીને તમારે અમને જણાવવાના છે.ગીત ગાતા ચલ

‘અલ્લાહ તેરો નામ, ઇશ્ર્વર તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન’. લતા મંગેશકરને કંઠે ગવાયેલા આ અદ્ભુત ભજનની સ્વરરચના જયદેવે કરી હતી. આ ભજન ૧૯૬૧માં આવેલી કઇ ફિલ્મનું છે એ તમારે જણાવવાનું છે. ગીત મુખ્યત્વે અભિનેત્રી નંદા પર ફિલ્માવાયું છે.આપો જવાબ

અલગ પડતો શબ્દ જણાવો

૧) દીપિકા, શ્રદ્ધા, તાપસી, આલિયા, વૈજયંતીમાલા

૨) પ્રાણ, દેવ આનંદ, દિલીપ કુમાર, રાજ કપૂર, શમ્મી કપૂર

૩) રફી, નૌશાદ, મુકેશ, કિશોર કુમાર, મન્ના ડે

૪) ભીમ, યુધિષ્ઠિર, હનુમાન, અર્જુન, સહદેવ

૫) હાથી, હરણ, ઘોડો, કાગડો, જિરાફગયા સોમવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: ભરત

ૄ પેહચાન કૌન?: નરસિંહ મહેતા

ૄ ગીતા ગાતા ચલ: વાણી જયરામ

ૄ આપો જવાબ:૧) સહદેવ ૨) દ્રૌપદી ૩) હિરણ્યકશ્યપ ૪) સ્વામિનારાયણ

૫) વિભીષણબધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) તહેર ઔરંગાબાદવાલા (૨) શિરીન ઔરંગાબાદવાલા (૩) સુભાષ મોમાયા (૪) રેખા મુખત્યાર (૫) શ્રદ્ધા આશર (૬) નૂતન વિપિન (૭) નિખીલ બંગાળી (૮) પુષ્પા સુતરિયા (૯) મંજુલા દુબલ (૧૦) જયશ્રી દુબલ (૧૧) પરેશ દુબલ (૧૨) હરીશ સુતરીયા (૧૩) શીલા શેઠ (૧૪) ગિરીશ શેઠ (૧૫) ચંદ્રિકા દેસાઈ (૧૬) અરવિંદ કામદાર (૧૭) દિવ્યા જોગણી (૧૮) અશોક સંઘવી (૧૯) ભારતી બૂચ (૨૦) ચેતના છેડા (૨૧) વિભા મહેશ્ર્વરી (૨૨) અલ્પા કેનિયા (૨૩) કલ્પના આશર (૨૪) ડૉ. પ્રકાશ કાટકિયા (૨૫) ભારતી કાટકિયા (૨૬) નીતા દેસાઈ (૨૭) જ્યોત્સના શાહ (૨૮) અંજના પરીખ (૨૯) જ્યોતિ ખાંડવાલા (૩૦) કિશન માખેચા (૩૧) હર્ષા દેસાઈ (૩૨) મનીષા શેઠ (૩૩) ફાલ્ગુની શેઠ (૩૪) ડૉ. અજય હોરા (૩૫) હેમેન્દ્ર શાહ (૩૬) પ્રજ્ઞા કાજલિયા (૩૭) બાનુ જામનગરવાલા (૩૮) નૂતન ગાલા (૩૯) મીનળ કાપડિયા (૪૦) અંજુ ટોલિયા (૪૧) શૈલજા ચંદરિયા (૪૨) ભાવના કર્વે (૪૩) શિલ્પા શ્રોફ (૪૪) ચંદ્રકાંત દોશી (૪૫) દેવયાની દેસાઈ (૪૬) નીતિન બજરિયા (૪૭) વિનેશચંદ્ર છોટાઈ (૪૮) પૂર્ણિમા પરીખ (૪૯) હીરજી છેડા (૫૦) જયેન્દ્ર શાહ (૫૧) લલીત જાદવ (૫૨) જ્યોતિ શાહ (૫૩) રસિકલાલ શાહ (૫૪) જયતી શાહ (૫૫) સુરેખા દેસાઈ (૫૬) ભાનુ ધાબલિયા (૫૭) પ્રવીણ વોરા (૫૮) દમયંતી નેગાંધી (૫૯) રવીન્દ્ર પાટડિયા (૬૦) નિરંજના જોશી (૬૧) પુષ્પા પટેલ (૬૨) પુષ્પા ખોના (૬૩) ધવલ દાંડ (૬૪) કામિની પરીખ (૬૫) કાશ્મીરા પરીખ (૬૬) ભગવાનદાસ નેગાંધી (૬૭) રક્ષા મોદી (૬૮) રમેશ મોદી (૬૯) ઈનાક્ષી દલાલ (૭૦) હીના દલાલ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

151JCa8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com