Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

શનિવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

---------------------------

ફોટોક્વિઝ

ઇંગ્લૅન્ડમાં ૧૮૭૭થી રમાતી જગવિખ્યાત ટેનિસ ટુર્નામેન્ટના પુરુષ અને મહિલા ચૅમ્પિયનોને અપાતી ટ્રોફીની આ તસવીર છે. તમારે આ સ્પર્ધા કયા નામથી જાણીતી છે એ કહેવાનું છે. એક હિંટ: જે સ્થળે એ રમાય છે એ જ નામથી આ સ્પર્ધા ઓળખાય છે. રોજર ફેડરરે આ સ્પર્ધા આઠ વખત જીતી છે.

---------------------------

પેહચાન કૌન?

૧૯૩૨માં લૉર્ડ્સના મેદાન પર રમાયેલી ઇંગ્લૅન્ડ વિરુદ્ધની પ્રથમ ટેસ્ટમાં હું ભારતીય ટીમનો કૅપ્ટન હતો. હોળકરના રાજાએ મને તેમના લશ્કરના કૅપ્ટનની પદવી આપી હોવાથી લોકોમાં હું કર્નલ તરીકે પણ ઓળખ ધરાવતો હતો. ૬૮ વર્ષની ઉંમર સુધી મેં ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું હતું. મને ઓળખી ગયા ને?

-----------------------

ડાયલૉગબાજી

‘હાઉ ઇઝ ધ જોશ?’ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મનો આ સંવાદ ખૂબ જ યાદગાર બની ગયો. વિકી કૌશલ અભિનીત આ ફિલ્મનું નામ તમારે જણાવવાનું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ જાહેરમાં આ સંવાદ બોલ્યા હતા.

------------------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) સુભાષ મોમાયા (૨) નૂતન વિપીન (૩) ફાલ્ગુની ટોપીવાલા (૪) દિવ્યા જોગણી (૫) અરુણકુમાર પરીખ (૬) મંજુલા દુબલ (૭) જયશ્રી દુબલ (૮) પરેશ દુબલ (૯) ગિરીશ શેઠ (૧૦) નિખિલ બંગાળી (૧૧) અમીતા સંઘવી (૧૨) મહેન્દ્ર દલાલ (૧૩) કામિની દલાલ (૧૪) અમીષ દલાલ (૧૫)પ્રિયા દલાલ (૧૬) તહેર ઔરંગાબાદવાલા (૧૭) શિરિન ઔરંગાબાદવાલા (૧૮) શિરીષ મહેતા (૧૯) શૈલજા ચંદરિયા (૨૦) મનીષા શેઠ (૨૧) ફાલ્ગુની શેઠ (૨૨) બાનુ જામનગરવાલા (૨૩) ઈલા શાહ (૨૪) પ્રજ્ઞા કાજલિયા (૨૫) હર્ષા મહેતા (૨૬) પુષ્પા પટેલ (૨૭) પુષ્પા સુતરિયા (૨૮) નિરંજના જોષી (૨૯) હરીશ સુતરિયા (૩૦) જ્યોતિ ખાંડવાલા (૩૧) ઝરણા ગાલા (૩૨) રિશી મરચંટ (૩૩) નંદલાલ ગોઠી (૩૪) અંજુ ટોલિયા (૩૫) પ્રતિમા ડુમસવાલા (૩૬) મીનળ કાપિડયા (૩૭) પ્રીતિ સોની (૩૮) સુરેખા દેસાઈ (૩૯) દિલીપ પરીખ (૪૦) પૂર્ણિમા પરીખ (૪૧) અલ્પા કેનિયા (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) જયતી શાહ (૪૪) જ્યોતિ શાહ (૪૫) રમેશચંદ્ર દલાલ (૪૬) હીના દલાલ (૪૭) નૂતન ગાલા (૪૮) વૃન્દા વકીલના (૪૯) પ્રવીણ વોરા (૫૦) પુષ્પા ખોના (૫૧) કલ્પના આશર (૫૨) રસિક જુઠાણી - કેનેડા (૫૩) દમયંતી નેગાંધી (૫૪) દેવ્યાની દેસાઈ (૫૫) ચંદ્રકાન્ત દોશી

---------------------------

આપો જવાબ

૧) ઐતિહાસિક ઇમારત ચાર મિનાર કયા શહેરમાં છે?

૨) ગેટ વે ઑફ ઇન્ડિયા સ્મારક કયા શહેરનું નજરાણું છે?

૩) તાજ મહેલ કયા શહેરનું આકર્ષણ છે?

૪) વિક્ટોરિયા મેમોરિયલ પશ્ર્ચિમ બંગાળના કયા શહેરમાં છે?

૫) સાબરમતી આશ્રમ કયા શહેરમાં છે?

----------------------------

ગયા બુધવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: બાન્દ્રા-વરલી સી લિંક/ રાજીવ ગાંધી સેતુ

ૄ પેહચાન કૌન?: ગાંધીજી

ૄ ડાયલૉગબાજી: શાહરુખ, પ્રીતિ ઝિંટા

ૄ આપો જવાબ: ૧) ઑસ્ટ્રેલિયા, ૨) ટેનિસ, ૩) ફૂટબૉલ, ૪) ૧૯૫૧,

૫) બ્રાઝિલ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

45U365
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com