Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
આયુર્વેદ, રોગ અને પ્રવાસ સંબંધિત શબ્દોનો અભ્યાસ

ડૉ. વેણુ મહેતા



ગયા અઠવાડિયે રસોડામાં રસોઈ બનાવતી વખતે કરવામાં આવતી વિવિધ પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. આ અઠવાડિયે આપણે ગુજરાતી વાનગીની પદ્ધતિ આપવામાં આવી છે, તેનો અને રસોડામાં વપરાતા કેટલાક શબ્દોનો અભ્યાસ કરીશું. આ ઉપરાંત આપણે આજે આયુર્વેદ અને કેટલાક રોગો વિશેની માહિતી પણ મેળવીશું.

નીચે એક ગુજરાતી વાનગી બનાવવાની પદ્ધતિ આપવામાં આવી છે, જેમાં રસોઈ સંબંધિત કેટલાક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પદ્ધતિનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ.

-----------------------

રસોડામાં ઉપયોગમાં લેવાતા કેટલાક શબ્દોની યાદી આપવામાં આવી છે તેનો અભ્યાસ કરો.

----------------------

અહીં કેટલાક ખાદ્યપદાર્થની યાદી આપી છે તેનો અભ્યાસ કરો.

----------------------

આયુર્વેેદ એ ભારતની સૌથી જૂની કહેવાતી ચિકિત્સા પદ્ધતિ છે અને ૫૦૦૦ વર્ષ કરતાં વધુ સમયથી આ ચિકિત્સા પદ્ધિતીથી વિવિધ રોગોની સારવાર કરવામાં આવે છે. મૂળ આયુર્વેદ એ એક સંસ્કૃત શબ્દ છે અને તેનો અર્થ થાય છે નજીવનનું વિજ્ઞાનપ. ઋષિમુનિઓ દ્વારા આ આખી ચિકિત્સા પદ્ધતિનો વિકાસ કરવામાં આવ્યો હતો અને વર્ષોના પ્રયોગો, અનુભવ, ચર્ચા અને પરિક્ષણ એ આ પદ્ધતિનો મૂળ આધાર છે. કેટલાય હજારો વર્ષ પહેલાં આ ચિકિત્સા પદ્ધતિનું મૌખિક જ્ઞાન આપવામાં આવતું હતું.

અહીં કેટલાક રોગોની યાદી આપવામાં આવી છે-

---------------------------

(સાભાર: કયફક્ષિ ૠીષફફિશિં: અ છયતજ્ઞીભિય ઇજ્ઞજ્ઞસ ઋજ્ઞિ ૠહજ્ઞબફહ ૠીષફફિશિંત-ઇયલશક્ષક્ષયપિત કયદયહ, પ્રકાશક: ચરોતર યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નોલૉજી, ચંગા, જિલ્લો આણંદ, ગુજરાત. લેખક: વેણુ મહેતા).

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

A1yqKd
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com