Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
એશા ગુપ્તાને માધુરી દીક્ષિત બહુ ગમે છે

બૉલીવૂડની અભિનેત્રી એશા ગુપ્તા હંમેશાં ગ્લેમરસ, હૉટ અને બૉલ્ટ અવતારમાં જ જોવા મળે છે. એશાને ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને છ વર્ષ થઇ ગયા છે, પણ તેને સારી ફિલ્મો નથી મળી રહી. હવે પછીની તેની મોટી ફિલ્મ છે ‘ટોટલ ધમાલ’, જેમાં તે અનિલ કપૂર, અજય દેવગણ, માધુરી દીક્ષિત, બૉમન ઇરાની, મહેશ માંજરેકર, જાવેદ જાફરી, અર્શદ વારસી જેવાકલાકારો સાથે છે. તેને આ ફિલ્મમાં માધુરી દીક્ષિત સાથે ડાન્સ કરવા મળ્યો તેની બહુ ખુશી છે. આ ઉપરાંત તે ઇરાનિયન ફિલ્મ પણ કરી રહી છે, ‘ડેવિલ્સ ડૉટર’. આ ફિલ્મ ફારસી અને અંગ્રેજીમાં બની રહી છે.

જે. પી. દત્તાની ફિલ્મ ‘પલટન’માં પણ તેનો નાનો રોલ છે. અત્યારે એશાનું નામ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડાઇ રહ્યું છે, પણ એશા તે વાતને નકારે છે અને કહે છે કે લોકો તો બધું કહે, પણ મને ખબર છે કે અસલમાં શું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

pSUqL3M
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com