Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
અરબાઝની નવી ગર્લફ્રેન્ડ

મલાઇકા અરોરા અને અરબાઝ ખાન ૧૯૯૮માં લગ્નગ્રંથિથી જોડાયા હતા અને તેમને અરહાન નામનો એક પુત્ર પણ છે. પણ ૧૮ વર્ષ પછી બંનેએ ૨૦૧૬માં છૂટાછેડા ફાઇલ કર્યા હતા. જોકે, પુત્ર અરહાનને કારણે બંને એકબીજાના સંપર્કમાં રહેછે. જોકે, છૂટાછેડા થયા પછી બંને હવે પોતાની જિંદગી સ્વતંત્ર રીતે જીવવા માટે છુટા છે. આથી અરબાઝ ખાને તો તેની નવી ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા અન્દ્રીયાણી શોધી લીધી છે અને તેની સાથે લગ્ન કરે તેવી શક્યતાઓ છે. જ્યોર્જિયાએ અરબાઝ સાથેની તેના જન્મદિવસની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આથી હવે બંને ટૂંક સમયમાં તેમના લગ્નની જાહેરાત કરે તેવી શક્યતા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

G8v6Q3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com