Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
મેઘનાએ પિતા ગુલઝારની બાયોગ્રાફી લખી

‘તલવાર’ અને ‘રાઝી’ જેવી ફિલ્મો બનાવનાર દિગ્દર્શિકા મેઘના ગુલઝારની કારકિર્દીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. આ જાણીતી સર્જક હવે લેખિકા બની છે. તેણે પોતાનું પ્રથમ પુસ્તક કોઇ ફિકશન નહીં, પણ તેના પિતા અને જાણીતા કવિ અને ગીતકાર ગુલઝારના જીવન પર આધારિત બાયોગ્રાફી લખી છે. આપુસ્તકનું નામ છે ‘બીકૉઝ હી ઇઝ’.

મેઘનાએ તેના પિતા સાથે તેના સારા સંબંધો છે એવી રીતે ‘રાઝી’માં રજિત કપૂર અને આલિયા ભટ્ટના પિતા-પુત્રીના સંબંધોને દર્શાવ્યા છે. હવેમેઘના અન્ય પીરિયડ ફિલ્મકરે તેવી શક્યતા છે.

તેની વાર્તા વાસ્તવિક જીવનની વાર્તાથી પ્રેરિત છે. તે સેમ માણેકશૉ પર બાયોપિક બનાવે તેવી શક્યતા છે, જે ૧૯૭૧માં ઇન્ડો-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય લશ્કરના મુખ્ય વડા હતા. મેઘનાએ તેમના પર ફિલ્મ બનાવવા માટે તેમના કુટુંબ પાસેથી મંજૂરી પણ લઇ લીધી છે અને તેમની સાથે મુલાકાત પણ કરી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0o3420v
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com