9-March-2021

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પાયદસ્ત

પેશોતન કેખશરૂ મોગલ તે એરવદ- પેસોતન કેખશરૂ મોગલ. તે મરહુમ એ. પીરોજા તથા કેખશરૂ ભીખાજી મોગલના દીકરા. તે ખુશ્નમ નોજર વીમાદલાલ અને દિલખુશ મરજી સ્ક્રુવાલાના પપ્પા. તે સનાયા સેરીલ મૈયરા તથા નલના મમાવાજી. તે શેરૂ ભીખાજી મોગલ અને પરવજી જીમી મોબેદ અને લીલી, ગુલશન, દ્રતી જીમી સીધવા અને બેહરોજ જહાબક્ષ, કાસદના ભાઈ. તે નેજર તથા મરજીના સસરાજી. (ઉં. વ. ૮૧) રહેવાનું ઠેકાણું: સી. એમ. બનાજી બીલ્ડીંગ, ફેલ્ટ-૧, ફોરજેસ્ટ ક્રોસ લેન, ગોવાલિયા ટેન્ક, મુંબઈ-૪૦૦૦૩૬. પાયદસ્ત ૨૦-૧-૨૧એ ભાભા-૧ નંબરમાં સવારે ૭-૪૫ થશેજી. ઉઠમણાંની ક્રિયા: ૨૧-૦૧-૨૦૨૧એ ભાભા-૧ નંબરમાં બપોરે ૩.૪૫ થશેજી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6D3a5e
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com