1-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૈન મરણ

ઝાલાવાડી વિશા શ્રીમાળી મૂ. જૈન

કારીયાણી હાલ અંધેરીના સ્વ. શાહ ભાઈચંદભાઈ કાલીદાસભાઈના પુત્ર નવનીતભાઈ (ઉં.વ. ૭૬) તે મધુબેનના પતિ. સંદીપ, બ્રિજેશ, કાજલના પિતાશ્રી. રૂપા, કિરણ, નિલેશકુમારના સસરા. દિનેશભાઈ, અતુલભાઈ, મંજુલાબેન જશવંતલાલ શાહ, રસીલાબેન વ્રજલાલ કોઠારીના ભાઈ. રાજ, જશ, મોક્ષ, આયુષના દાદા. બોરસદ નિવાસી સ્વ. ધીરજલાલ હરીચંદ બગડીયાના જમાઈ તા. ૬-૮-૨૦, ગુરુવારના અરિહંતશરણ પામેલ છે. વ્યવહાર રાખેલ નથી. સ્થળ: એ-૮, હેમરતન સોસાયટી, જુના નાગરદાસ રોડ, અંધેરી ઈસ્ટ.

ઝા. સ્થા. વિશા શ્રીમાળી જૈન

જોરાવરનગર હાલ દાદર પ્રતિમા દીનબંધુ નાગરદાસ શાહ માટુંગાવાળાના પુત્ર વિકાસ (ઉં.વ. ૫૪) તા. ૫-૮-૨૦ના અરિહંતશરણ થયા છે. તે શિલ્પાના પતિ. સમીક્ષાના પિતા. જયના મોટા ભાઈ. સૌરભના સસરા. સ્વ. કોકિલાબેન કાંતિલાલ કોઠારીના જમાઈ. હેમાલીના જેઠ. મિતિક્ષાના કાકા. પ્રાર્થનાસભા રાખેલ નથી.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

ત્રાપજ હાલ ડોમ્બિવલી સ્વ. મંચ્છાબેન જયંતીલાલ દામજીભાઈ વારૈયાના પુત્ર નરેશભાઈ (ઉં.વ. ૫૯) તા. ૩-૮-૨૦ના અવસાન પામેલ છે. તે સ્વ. વિલાસબેનના પતિ. નિરવના પિતાશ્રી. સુરેશભાઈ, વિનોદભાઈ, સ્વ. ભુપતભાઈના ભાઈ. શ્ર્વસુર પક્ષે (પરવડીવાળા) સ્વ. રમણિકલાલ ગોપાળજીના જમાઈ. પ્રવિણભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. કમળાબેન, સ્વ. વસંતબેન, કૈલાસબેનના બનેવી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

વિંછીયા હાલ ઘાટકોપર સ્વ. લીલાવંતીબેન રતિલાલ ચતુરભાઈ અજમેરાના પુત્ર બિપીનચંદ્ર (ઉં.વ. ૭૨) તે ઉર્મિલાબેનના પતિ. હેમાંગ, હીરેનના પિતાશ્રી. દિપા, બીજલના સસરા. હેતવી, ક્રિષાના દાદા. સ્વ. હર્ષદભાઈ, સ્વ. શારદાબેન ધીરજલાલ શાહ, ગં. સ્વ. નિર્મળાબેન મહિપતરાય ડેલીવાલા, રંજનબેન વિનોદરાય કામદાર, ઈન્દીરાબેન નવીનભાઈ મહેતા, પ્રફુલ્લાબેન સતીષભાઈ મહેતાના ભાઈ. સાસરા પક્ષે પાલીતાણા નિવાસી સ્વ. ધીરજલાલ ગોપાલજી કપાસીના જમાઈ તા. ૬-૮-૨૦ના ગુરુવારના અરિહંતશરણ પામ્યા છે. લૌકિ વ્યવહાર - પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

સોરઠ વિશા શ્રીમાળી જૈન

વડાલ નિવાસી હાલ ડોમ્બીવલી સ્વ. પ્રભુદાસ દુલભજી ધોળકિયાના પુત્ર સ્વ. હરકીશનભાઈ તેમજ પન્નબેનની દિકરી બિન્દીયા (ઉં.વ. ૪૪) તા. ૪-૮-૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે ચીમનભાઈ, હસમુખભાઈના ભત્રીજી. વિરેનભાઈના બેન. સૌમ્યાના નણંદ. હરકિશન પરમાણંદ સાવડીયાના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હા. વિ. ઓ. જૈન

ગામ ગાગવા, બૈતુલ (મધ્ય પ્રદેશ) હાલ વિલેપાર્લાના જમનાબેન નથુભાઈ સામત ગુઢકાના પુત્ર વિજયકુમાર (ઉં.વ. ૭૯) તા. ૬-૮-૨૦, ગુરુવારના અવસાન પામેલ છે. તે મૃદુલાના પતિ. શ્રેયા પારસ શાહ, બિંદી મહેશના પિતાશ્રી. નવાગામના ગોસર સામતના જમાઈ. સ્વ. ઉત્તમચંદ, સ્વ. સુશીલાબેન ચંદુભાઈ રાયચંદ (ડબાસંગ)ના ભાઈ. યોગેશ, અતુલ, કલ્પના દિનેશ, મયુરી સુરેશ, લીના બીપીનના કાકા. લૌકિક ક્રિયા રાખેલ નથી.

માંગરોળ દશા શ્રીમાળી જૈન

માંગરોળ હાલ મીરા રોડ સ્વ. મુકતાબેન છોટાલાલ રણછોડદાસ શાહના પુત્ર બીપીનભાઈ (ઉં.વ. ૭૦) તા. ૫-૮-૨૦, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે ગીતાબેનના પતિ. ચિરાગ, વર્ષાના પિતા. દિનેશભાઈ, દિવ્યાબેન સૂર્યકાંત શાહના ભાઈ. ચૈતાલી તેજસ વોરાના સસરા, ક્રિયા, ક્રિયાનના દાદા. વિહાનાના નાના. સ્વ. ગુલાબચંદ મણીલાલ શાહ (પુના)ના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

દશા શ્રીમાળી સ્થા. જૈન

પોરવાડ નિવાસી સ્વ. લલીતાબેન રમણિકલાલ દોશીના પુત્ર જયેન્દ્રભાઈ (ઉં.વ. ૭૬) તા. ૪-૮-૨૦, મંગળવારે અરિહંતશરણ થયેલ છે. તે નયનાબેનના પતિ. અ. સૌ. ધારિણી વિપેશ તુરખીયા, નેહલ, જુલી, વિરલ, ચાંદનીના પિતાશ્રી. નગીન, સ્વ. રસિક, મહેન્દ્ર, હરેશ, સ્વ. નિર્મળાબેન રમણિકલાલ દોશી, સ્વ. ઈન્દિરાબેન ન્યાલચંદ ભણસાલી, અ. સૌ. જયોત્સનાબેન બિપીનકુમાર કોઠારીના ભાઈ. વેરાવળ નિવાસી (હાલ સુરત) સ્વ. ચંપાબેન ભાયચંદ કોઠારીના જમાઈ. હર્ષ, ખુશીના નાના. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઝાલાવાડી વિશા સ્થાનકવાસી જૈન

સાયલા હાલ ભાયંદર સ્વ. લલિતાબેન લક્ષ્મીચંદ ગોપાણીના પુત્ર અરવિંદભાઈ લક્ષ્મીચંદ ગોપાણી (ઉં.વ. ૭૫) તા. ૬-૮-૨૦, ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. તે દેવિન્દ્રાબેનના પતિ. ભાવિક, નિશા મેહુલકુમાર કામદારના પિતાશ્રી. અ. સૌ. કિરણના સસરા. સ્વ. વિનુભાઈ, કિશોરભાઈ, સુરેશભાઈ, સ્વ. ઈન્દુબેન રસિકલાલ વસાણી, સ્વ. અનસુયાબેન નટવરલાલ દોશી, ચંદનબેન ચંદુલાલ સંઘવી, સ્વ. ધીરીબેન ધીરજલાલ ગાંધી, સ્વ. સરોજબેન રમેશકુમાર દોશીના ભાઈ. સાસરા પક્ષે સ્વ. પરસોત્તમદાસ જેશીંગભાઈ શેઠ (ભદ્રેશીવાળા)ના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. રહે. ૧૦૨- મહેતા પટેલ એપાર્ટમેન્ટ, મોદી-પટેલ રોડ, ભાયંદર વેસ્ટ.

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન

ત્રાપજ હાલ ડોમ્બિવલી સ્વ. મંચ્છાબેન જયંતીલાલ દામજીભાઈ વારૈયાના પુત્ર નરેશભાઈ (ઉં.વ. ૫૯) તા. ૩-૮-૨૦ના અવસાન પામેલ છે. તે સ્વ. વિલાસબેનના પતિ. નિરવના પિતાશ્રી. સુરેશભાઈ, વિનોદભાઈ, સ્વ. ભુપતભાઈના ભાઈ. શ્ર્વસુર પક્ષે (પરવડીવાળા) સ્વ. રમણીકલાલ ગોપાળજીના જમાઈ. પ્રવિણભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. કમળાબેન, સ્વ. વસંતબેન, કૈલાસબેનના બનેવી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વાગડ વિશા ઓસવાળ જૈન

નુતન ત્રંબૌના જવેરબેન વેલજી બૌવા (ઉ.વ. ૬૬) અવસાન પામ્યા છે તે રાજીબેન રણમલ તેજશીના પુત્રવધૂ. વેલજીની ધર્મપત્ની. પ્રફુલ, ચેતન, દમયંતી, ભાવના, પુષ્પાના માતુશ્રી. રવના કેશરબેન માંયાભાઈ છેડાની દીકરી. વેરશી હીરજી દામજી નવીન કિશોર અનિતાની બહેન. ઠે. ૨૦૩ સત્યસંગમ, ચેકનાકા, થાણા પ્રાર્થના રાખેલ નથી.

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ધાંધલપૂર,કાનપૂર નિવાસી હાલ સ્થિત ગં.સ્વ. ચારૂબેન (ઊ.વ.૮૨) તે સ્વ. શશીકાંતભાઈ લક્ષ્મીચંદ તૂરખીયાના ધર્મપત્ની તા.૫.૮.૨૦૨૦ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કાંતાબેન કાંતીભાઈ કોઠારી (ચોટીલા)ના પુત્રી. રાજશ્રીબેન રશમીકાંત કુવાડિયા, દીપ્તિ અભીલાષ શેઠના માતાશ્રી. પ્રાર્થના સભા અને લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

શ્રી કચ્છી વિશા ઓશવાળ મહાજન

કાળધર્મ - શ્રી પાર્શ્ર્વચંદ્રગચ્છીય વાત્સલ્યમૂર્તિ પ.પૂ. સાધ્વી શ્રી તત્ત્વાનંદશ્રીજી મ.સા. (બા મહારાજ) (ઉ. ૯૯) ૪૯ તા. ૦૬-૦૮-૨૦૨૦ કાળધર્મ પામેલ છે. સંસારપક્ષે મોટી ખાખરના શ્રી લીલાધર ખેતશી વોરા (પ.પૂ. પૂર્ણયશચંદ્રજી બાપા મહારાજ)ના ધર્મપત્ની. પ.પૂ. પદ્મયશચંદ્રજી મ.સા., પ.પૂ. દિવ્યાનંદશ્રીજી મ.સા., પ.પૂ. વિપુલાનંદશ્રીજી મ.સા., મેરાવા પુષ્પાબેન નીસર, બાયઠ મનીષા છેડાના માતુશ્રી. મેરાવા નાગજી નાનજી નીસર, બાયઠ નવિનચંદ્ર ઉર્ફે જેઠાલાલ ધનજી છેડાના સાસુજી. હેમીનાબેન પટેલના માતૃતુલ્ય. ના.ભાડિયાના માતુશ્રી બોધીબાઇ નરશી ધારશી ગાલાના સુપુત્રી. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને ગુણાનુવાદ સભા રાખેલ નથી.

દેશલપુર (કંઠી) ના મણિલાલ દેવજી સાવલા (ઉં. વ. ૭૨) તા. ૬-૮-૨૦ના મુંબઈ મધે અવસાન પામેલ છે. સ્વ. મકાંબાઈ દેવજીના પુત્ર. પુષ્પાના પતિ. પરાગના પિતા. સ્વ. જાધવજી, અમૃતલાલના ભાઈ. સમાઘોઘાના સ્વ. લક્ષ્મીબેન પ્રેમજી શવરાજના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પરાગ સાવલા, એ-૧૫, ૯૮, મહાવીર પાર્ક, ગરોડિયા નગર, ઘાટકોપર (પૂર્વ), મુંબઇ.

લુણીના પ્રભાબેન સતરા (ઉ.વ. ૬૫) તા. ૫/૮/૨૦ના અવસાન પામેલ છે. વેલબાઇ શામજી વીરજીના પુત્રવધૂ. સ્વ. ચુનીલાલના ધર્મપત્ની. નુતન, ભાવના, અમીતના માતુશ્રી. ચંચલબેન મોરારજીના સુપુત્રી. હેમચંદ, દીનેશ, સરલા, સુમીત્રા, સ્વ. લલીત, સુનીલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. અમીત સતરા, ૧/સી -૧૮૦૮ ડ્રીમ્સ બિલ્ડીંગ, એલ.બી.એસ. માર્ગ, ભાંડુપ (વે.), મું

ભુજપુરના સુશીલાબેન (બેબી) કુંવરજી નરશી દેઢિયા, (ઉ.વર્ષ ૮૩) તા. ૫-૮ ના અવસાન પામેલ છે. કુંવરજી નરશીના પત્ની. રાજેશ, કિરીટ, નિતીન, હંસા, જ્યોતિના માતુશ્રી. નાગલપુરના સ્વ. પાનબાઇ ઠાકરશીના સુપુત્રી. સ્વ. હીરજી, સ્વ. વાડીલાલના બહેન. નિવાસ : નિતીન દેઢીયા, માલાદીન યાદવ ચાલ નં. ૩, રૂમ નં. ૯, તાનાજી નગર, કુરાર વિલેજ, મલાડ (ઇ.) મું.

બારોઇ હાલે સોલાપુરના અ.સૌ. સંગીતા મહેશ કેનિયા (ઉ.વ. ૪૨), તા. ૪/૮/૨૦ના અવસાન પામેલ છે. મહેશ નેમજીના ધર્મપત્ની. સ્વ. માતુશ્રી માયાબેન નેમજીના પુત્રવધૂ. ગામ આણંદ (કર્ણાટક)ના મંગલા સુભાષ જમગેના પુત્રી. કવિતા, સચીન, સાગરના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નિ. મહેશ નેમજી કેનિયા, ૧૭૧-૭૨ ભવાની પેઠ નીયર કાકા ગણપતિ સોલાપુર - ૪૧૩૦૦૨.

રાયણના અ.સૌ. દમયંતીબેન ચુનીલાલ દેઢિયા (ઉ.વ. ૭૯) તા. ૬/૮/૨૦ના અવસાન પામ્યા છે. રતનબેન વીરજી રતનશીના પુત્રવધૂ. ચુનીલાલના પત્ની. શોભના, બીના, મુકેશ, હેમંત, તુષારના માતુશ્રી. મો.આસંબીયા દેવકાબેન જગશી ઘેલા સાવલાના પુત્રી. ધનજી, લાલજી, રામાણીયા મણીબેન મોરારજી, ફરાદી રતનબેન જેવત, કોડાય લાડબાઇ માવજી, ના. ખાખર વેજબાઇ પ્રાગજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ચુનીલાલ વીરજી દેઢિયા, ૧૧૬, લોહાર ચાલ, હરહરવાલા બિ. નં. ૩, રૂમ નં. ૩૨, મું. ૨.

ઝાલાવાડ વિશા શ્રીમાળી મૂ. પૂ. જૈન

વઢવાણ (હાલ મુંબઈ) સ્વ. વિજયાબેન માણેકલાલ શાહના પુત્ર હર્ષદભાઈ (ઉં. વ. ૭૪) ૫-૮-૨૦૨૦, બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે સુધાબેનના પતિ. ભાવી મૌનિલકુમાર માથુકીયા અને અમિષના પિતાશ્રી. સ્વ. મહેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, હેમલતાબેન કિર્તીકુમાર કોઠારી, ભાવનાબેન વિક્રમકુમાર શાહના ભાઈ. સ્વ. લીલાવતીબેન હિંમતલાલ ગાંધીના જમાઈ. કિરણભાઈ અને દિલીપભાઈના બનેવી. પાર્શ્ર્વ, દિવ્યમના નાના. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી ગુર્જર જૈન

કચ્છ ચંદીયા (હાલ ડોંબિવલી) હરિલાલ ભવાનજી વોરા (ઉં. વ. ૮૮) શુક્રવાર, ૭-૮-૨૦૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. લીલાવંતીબેનના પતિ. સુનિલભાઈના પિતા. હીમાબેનના સસરા. સ્વ. વાડીલાલ, કાંતીલાલ તથા સ્વ. કંચનબેનના ભાઈ. અજય, રાજેશ, ભાવના, જીગ્નેશ તથા પારસના મોટાબાપા. ગામ ગોધરાના સ્વ. પોપટલાલ માવજી મહેતાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. ઠે: ૧૦૭, નંદાદીપ, ગાવદેવી, ઘનશ્યામ ગુપ્તે રોડ, ડોંબીવલી (વે.).

ઝાલાવાડી શ્ર્વે. મૂ. પૂ. જૈન

સુરેન્દ્રનગર (હાલ કાંદિવલી) તે સ્વ. જસવંતીબેન વખતચંદ શાહના પુત્ર જગદીશભાઈ (ઉં. વ. ૭૬) ગુરુવાર, ૬-૮-૨૦૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઉષાબેનના પતિ. સ્વ. જયંતીભાઈ, સ્વ. નીમુબેન તથા વિજયભાઈના ભાઈ. પ્રીતિ, હેમા, જ્યોતિ તથા સચીનના પિતા. પિયુષભાઈ, કેતનભાઈ, ભાવેશભાઈ તથા શીતલના સસરા. પલક, પ્રિશાના દાદા. હિનેશ-નેહલ, ડોલી-પ્રતિક, મિતાલી-કૃણાલ, ધ્રુવીન-મિનોલી, નિતી તથા પર્વના નાના. ધ્રાંગધ્રા નિવાસી સ્વ. શાંતીલાલ છગનલાલ દફતરીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સ્થા. જૈન

રામપુરા (હાલ નાયગાંવ) સ્વ. જ્યોતિબેન ભૂપતરાય શાહના પુત્ર નિરંજનભાઈ (ઉં. વ. ૪૭) તે રીનાબેનના પતિ. સાક્ષીના પિતા. જીતેશ, વિરલના મોટાભાઈ. ચંદ્રકાંત અમુલખ ગાંધીના જમાઈ. સ્વ. હીરાબેન મનસુખલાલ ખંધારના ભાણેજ ગુરુવાર, ૬-૮-૨૦૨૦ના અરિહંતશરણ પામેલ છે. ઠે: રામજી નિવાસ, વિઠ્ઠલવાડી, આગ્રારોડ, કલ્યાણ (વે).

ઝાલાવાડી દશા સ્થાનકવાસી જૈન

સાયલા (હાલ ઘાટકોપર) વસંતલાલ મહાસુખલાલ છોટાલાલ શાહ (ઉં. વ. ૮૮) તે સ્વ. જશવંતીબેનના પતિ. સ્વ. તારાબેન, સ્વ. મનુભાઈ, સુરેશભાઈ, નીરાબેન (રાજકોટ), સ્વ. સુબોધભાઈ, જીતેન્દ્રભાઈ, દિલીપભાઈ (યુએસએ) તથા સૌ. વર્ષાબેનના વડીલભાઈ તથા સૌ. હર્ષાબેન, સ્વ. સંગીતાબેન, પરિમલ, પરાગના પિતા. સતીષભાઈ, વિક્રમભાઈ, સૌ. પારૂલબેન, સૌ. શિલ્પાબેનના સસરા. સ્વ. પાનાચંદ ચીમનલાલ તલસાણીયા (લીંબડી)ના જમાઈ. સિદ્ધિ, દેવાંશ, આકાશ, ધ્વનિ, ધર્મિલ, વિધિ, મનનના નાનાજી-દાદાજી ૫-૮-૨૦૨૦, બુધવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ઠે: ૪/૮, મહેશ્ર્વર કૃપા, આર. બી. મહેતા રોડ, ઘાટકોપર (ઈ.).

ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

બોટાદ હાલ કાંદિવલી સ્વ. ઉજમશીભાઈ હરીચંદ દોશીના પુત્ર હસમુખરાય (ઉં. વ. ૮૧) તે સ્વ. મંજુલાબેનના પતિ બુધવાર, ૫-૮-૨૦ના અરિહંતશરણ પામેલ છે. તે ત્રંબકલાલ જેઠાલાલ સંઘવીના જમાઈ. મનીષા વિપુલ શાહના પિતાશ્રી. સ્વ. સવાઈલાલભાઈ, હર્ષદભાઈ, સ્વ. સુમતીબેન જયંતિલાલ શાહ, સ્વ. પ્રભાબેન છબીલદાસ દોશી, નીમુબેન ચંદ્રકાંત વોરા, ધીરીબેન નવીનચંદ્ર શેઠ, બા. બ્ર. હંસાબાઈ મહાસતીજીના સંસારી ભાઈ, વિધિ, દેવલ તથા ધ્રુવીના નાનાજી. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

r56nY51N
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com