1-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

કપોળ

સિહોરવાળા હાલ ઘાટકોપર ગં. સ્વ. કાંતાબેન શાંતિલાલ ભુતાના જયેષ્ઠ પુત્ર રશ્મીકાંત શાંતિલાલ ભુતા (ઉં.વ. ૭૪) તે જયોતિબેનના પતિ. પારસ-મોના, હેતાના પિતાશ્રી. અજીતભાઈ, મુકેશભાઈ, અ. સૌ. રેખાબેન યોગેશભાઈ ગોરડિયા, અ. સૌ. નીનાબેન સંજયભાઈ પુરીના મોટા ભાઈ. સ્વ. બાબુભાઈ બ્રહ્મભટ્ટ અને સ્વ. કૈલાસબેનના જમાઈ. અવિકા, મિહીકાના દાદા ગુરુવાર, તા. ૬-૮-૨૦ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

ઘોઘારી દશા દિશાવળ વણિક

ભાવનગર નિવાસી સ્વ. પ્રભાવંતીબેન બળવંતરાય અમરચંદ શાહના પુત્ર હર્ષદરાય (બકુલભાઈ) (ઉં.વ. ૬૧) ગુરુવાર, તા. ૬-૮-૨૦ના શ્રીજીચરણ પામ્યા છે. તે પારૂલના પતિ. અંકિત, હર્ષિતના પિતા. સૌ. ખ્યાતિના સસરા. સુનીલભાઈ, બીનાબેન, રીનાબેન, વીણાબેનના મોટા ભાઈ. સ્વ. વીણાબેન ચીનુભાઈ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વિસા સોરઠીયા વણિક

ઈસરા-ઉપલેટાવાળા હાલ બોરીવલી ગં. સ્વ. પ્રવિણાબેન જયંતીલાલ દેસાઈ (ઉં.વ. ૮૦) તે મનસુખલાલ, રજનીકાંત, ભારતી શૈલેષકુમાર મોદી, લીના ભરતકુમાર શાહના માતુશ્રી. ભાવના, મનીષાના સાસુ. સ્વ. કિશનલાલ, સ્વ. કાંતિલાલ, રસિકલાલ, સ્વ. પુષ્પાબેન પાનાચંદ ધોળકિયા, સ્વ. ઈલાબેન મધુસૂદન શાહના ભાભી. સ્વ. કરસનદાસ, પ્રફુલભાઈ, મહેન્દ્રભાઈ, ગં. સ્વ. લાભુબેન જમનાદાસ શાહ, રંજનબેન મનસુખલાલ મલકાણ, ગં. સ્વ. જસીબેન ભીખાલાલ ગાંધી, રસીલાબેન વિનોદચંદ્ર મલકાણના બેન. ચિંતન, રાજ, ક્રિષ્ના, શુભ, હસ્તી આત્મીય બાખડાના દાદી રવિવાર, તા. ૨-૮-૨૦ના શ્રીજીચરણ પામ્યા છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.

દશા સોરઠિયા વણિક

બાબરા નિવાસી હાલ વસઈ ગુણવંતરાય દુર્લભજીદાસ પીતાંબરદાસ મલકાણ (ઉ. વ. ૭૨)તે દમયંતીબેનના પતિ, તે જીજ્ઞા મનોજકુમાર ભૂપતાણી, જયના જયેશકુમાર ભૂપતાણી, મેહુલ અ. સૌ. નિલમ તથા કૃણાલ અં સૌ. નંદિનીના પિતાશ્રી તે ગં.સ્વ. પ્રેમીલાબેન મનસુખલાલ ગગલાણી, ગં.સ્વ. સરોજબેન અમૃતલાલ મોતીપરા, અશોકભાઈ, સ્વ. હરેશભાઈ, ડોલરભાઈ તથા કિરીટભાઈના ભાઈ, તે સ્વ. નાગરદાસ, સ્વ. મનસુખલાલ, સ્વ. ચીમનલાલ રામજીભાઈ ગાંધી, સ્વ. હીરાબેન શાંતિલાલ ચુડાસમાના બનેવી તથા સ્વ. વસંતરાય વૃંદાવનદાસ ભૂપતાણી, ભાવેશભાઇ વિઠ્ઠલદાસ માધાણી તથા મૈસુર જગતનારાયણ સિંગના વેવાઈ તા.૦૫/૦૮/૨૦૨૦ ના ગો.વા. થયા છે. લોકિક પ્રથા બંધ રાખેલ છે.

ચીંચણ તારાપુર ઘોઘારી દશા પોરવાડ વણિક

સુવર્ણા (ગીતા), (ઉં. વ. ૬૫) તે હરેશ નંદલાલ પારેખના પત્ની, સ્વ. સરલાબેન અને સ્વ.રતિલાલના પુત્રી, કીન્નરી કલ્પેશ શાહ, દિપાલી આશિષ પારેખ, કાનન પિયુષ પરીખ અને નૈનેશ (લાલુ)ના માતુશ્રી, સોનાલીના સાસુ, મિત, યશ, ધ્રુવ, સાક્ષી તથા ખુશીના દાદી. તારીખ ૫/૮/૨૦૨૦ ના શ્રીજીશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ઝાલાવાડી સઈ સુતાર

મૂળગામ ચુડા, હાલ દહાણુ, રજનીકાંત હસમુખભાઈ દરજી(વઢવાણા) (ઉ.વ.૫૩) તા. ૬-૮-૨૦૨૦ ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હસમુખભાઈ મુળજીભાઈ દરજીના નાના દીકરા અને શ્રીમતી મંજુબેનના પતિ, તે સ્વ. ઉમેશભાઈ, જયંતભાઈ, નીલુબેન ચંદુલાલ સોલંકી, ઉર્મિલા ચંપકલાલ પરમાર અને સ્વ. અલકાબેનના ભાઈ, ભારતીબેન અને જયશ્રીબેનના દિયર, તે નિકી, રીના, વિધી હિરેન મકાની અને હાર્દિકના કાકા. સાદડી/પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ચીખલી મોઢ વણિક

સ્વ. જ્યોત્સના શીરેષબાબુ પરીખ (ઉં. વ. ૮૨) તે સ્વ. શીરેષબાબુ નાથાલાલ પરીખના પત્ની અને સોનવાડીવાળા સ્વ. છગનલાલ જમનાદાસ શાહની પુત્રી. જીગીશના માતા. કાલિન્દીના સાસુ. પાર્થના દાદી. સ્વ. ગમનભાઈ, જીતેન્દ્રભાઈની બહેન ૬-૮-૨૦ના શ્રીજીચરણ થયેલ છે. પ્રાર્થનાસભા, લૌકિક પ્રથા બંધ

રાખેલ છે.

શ્રી હરસોલા વૈષ્ણવ વણિક

મુલુન્ડ નિવાસી શ્રી હસમુખભાઈ (ઉ.વ.૭૫) મંગળવાર તા. ૦૪-૦૮-૨૦ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વિષ્ણુપ્રસાદ લલ્લુપ્રસાદ શાહ(મૂળ વતન- બોરીયા) અને સ્વ. શકરીબેનના સુપુત્ર, તે ગાયત્રીબેનના પતિ અને પ્રશાંત, રીના, પારૂલ અને કિર્તીના પિતાશ્રી, અક્ષય, પકિંલ, કાર્તિક અને ચિન્મયીના સસરા તથા સ્વ. રજનીભાઈ, સ્વ. સવિતાબેન, સ્વ. કંચનબેન, સ્વ. મધુબેન અને પંકજ, મુકુન્દ, ગોપાલના મોટાભાઈ તથા સ્વ. ઓચ્છવલાલ દલસુખદાસ શાહ (ક્વાંટવાળા)ના જમાઈ, પ્રાર્થનાસભા રાખેલ નથી, લોકાચાર બંધ છે.

દશા શ્રીમાળી વૈષ્ણવ

મહુવા હાલ બરોડા, મનસુખલાલ મોહનલાલ મહેતાના ધર્મપત્ની હર્ષિદાબેન (ઉ.વ.૬૯) તા. ૬-૮-૨૦૨૦ને ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. તે આશિષ, ચિપુલના માતુશ્રી. અ.સૌ. સોનલ, અ.સૌ. મીનાલીના સાસુ. ચિ. ધુલિકા, અનુશ્રી, અસ્મિના દાદી, પિયરપક્ષે સ્વ. હર્ષદરાય, સ્વ. વીરેન્દ્ર, કિરણ તથા અશોક ભાયાણી, અ.સૌ. કુસુમબેન કાંતિલાલ દોશી, સ્વ. આશાબેન નરેન્દ્રભાઈ મડિયા, સ્વ. નયનાબેન ચંદ્રકાંત દોશીના બેન. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કચ્છી લોહાણા

સ્વ. દમયંતી શામજી ઠક્કર (કારીયા) ગામ ખોમડી (હાલ મુલુંડ)ના પુત્ર મનુભાઈ શામજી ઠક્કર (ઉં. વ.૭૬) તે સ્વ. જસુમતીબેનના પતિ. તે દામજીભાઈ સચદેના જમાઈ, ગામ વાલકા, તે નિલેશ અને પ્રિતીના પિતાશ્રી. દીપાલીના સસરા. અર્જુનના દાદા અને રચીતના નાના, તે ચાંપસીભાઈ, નરેન્દ્રભાઈ અને કોકિલા કિર્તી પાંધીના ભાઈ શુક્રવાર તા. ૭-૮-૨૦૨૦ના શ્રી રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર રાખેલ નથી.

હાલાઈ લોહાણા

ગામ માધાપુર ખેડ હાલે પનવેલ ગં.સ્વ. કાંતાબેન તથા સ્વ. પ્રભુદાસ માધવજી રાજપોપટના સુપુત્ર સ્વ. ભરતભાઈ (ઉ.વ.૬૩) તે નીલાબેનના પતિ. તે પ્રતિક તથા નિખિલના પિતાશ્રી. તે સ્વ. કાનજી નાનજી વીથલાણી(ખપોલી) વાળાના જમાઈ. તે હરીશભાઈ, સ્વ. દીપકભાઈ, દિલીપભાઈ તથા સ્વ. મીનાબેનના ભાઈ. તે કીશીતા તથા પૂજાના સસરા. તે હર્ષદભાઈ, અનિલભાઈ તથા નીલેશભાઈના બનેવી. તે જીત, પ્રીશા તથા દ્રિષ્ટિના દાદા ગુરુવાર, તા. ૬-૮-૨૦૨૦ના રોજ શ્રીજીધામમાં ગયેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.

ઘોઘારી લોહાણા

જીગેન વ્રજલાલ વસાણી (ઉં. વ. ૪૩) ગામ કોટડા પીઠા (હાલ મુંબઈ) તે સ્વ. વૃજલાલ ગીરધરલાલ વસાણી અને ગં. સ્વ. હેમલતાબેન (હંસાબેન)ના પુત્ર. નીલેશ, કેતનના નાનાભાઈ. સૌ. સંગીતા, આશાના દીયર. તન્વી, ખુશ્બુ, અલઈકાના કાકા ૬-૮-૨૦ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના, લૌકિક વ્યવહાર રાખેલ નથી.

પુષ્કર્ણા બ્રાહ્મણ

જામનગરના હાલ બોરીવલી ગૌરીશંકર (ભીખામારાજ) (ઉં. વ. ૮૫) તે સ્વ. પાર્વતી નાથાલાલ આચાર્યના પુત્ર. સ્વ. ચંપાબેન ગાવિંદજી પોકર્ણેના જમાઈ. ઈન્દુમતીના પતિ. સ્વ. નરહરિભાઈ, અર્જુનભાઈ, ગં. સ્વ. કુસુમબેન કિરીટભાઈ, સ્વ. નીમુબેન વેણીશંકર, ભારતીબેન જયપ્રકાશભાઈ, ઉષાબેન ભરતભાઈના ભાઈ. સ્વ. હર્ષા સુરેશકુમાર, અલકા ચેતનકુમાર, શીતલ દેવેનકુમાર, શૈલેષના પિતા. ક્ધિનરીના સસરા. સ્વ. નલિનીબેન, આરતીબેનના જેઠ-દીયર ૫-૮-૨૦ બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય.

બંધ છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

84P5tk2d
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com