1-October-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પારસી મરણ

તેહમી હોરમસજી વેલાતી તે મરહુમો ધનમાય તથા હોરમસજી વેલાતીના દીકરી. તે મરહુમો રૂસ્તમ હોરમઝદીયાર, રતી વરકીનબોક્ષવાલા, લીમ વેલાતી તથા બજી વેલાતીના બહેન. (ઉં. વ. ૮૫) રહેવાનું ઠે.: ૮૧૧, પારસી કોલોની, ફલેટ નં. ૧૨, જામે બિલ્ડિંગ, દાદર, મુંબઈ-૧૪. ઉઠમણાંની ક્રિયા: ૮-૮-૨૦ના રોજે બપોરે ૩.૪૫ કલાકે વાડ્યા બંગલીમાં થશેજી.

જહાંગીર પેસ્તનજી મીસ્ત્રી તે ઝરીનના ખાવિંદ. મરહુમ દીનામાય પેસ્તનજી મીસ્ત્રીના મોટા દીકરા. જીમી અને મરહુમ દાલીના ભાઈ. મરહુમ ખોરશેદ નવરોજી હોઝદારના જમાઈ. પીલુ, નોશીર અને ડો. કેરસી નવરોજી હોઝદારના સાલા. રુબી અને કેરી મીસ્ત્રીના જેઠ. યઝદીન, હોશેદાર અને તનાઝના કાકા. (ઉં. વ. ૮૧) રહેવાનું ઠે.: ૫૭૩, ઉમરીગર બિલ્ડિંગ, ૩જે માળે, જે.એસ.એસ. રોડ, ચીરાબજાર, ચંદનવાડીની સામે, મુંબઈ-૨. ઉઠમણાંની ક્રિયા: ૮મી ઓગસ્ટ, ૨૦૨૦ વાડીયાજી આતશબહેરામમાં ૩.૪૫ વાગે છેજી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7h8367
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com