Homeદેશ વિદેશપાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટને પીએમ મોદી-અમિત શાહ વિશે ઓક્યુ ઝેર, કહ્યું-...

પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટને પીએમ મોદી-અમિત શાહ વિશે ઓક્યુ ઝેર, કહ્યું- શેતાન…

પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને લોકો પાસે ખાવા માટે પણ પૈસા નથી. મોંઘવારી અને બેરોજગારીના કારણે દેશમાં ભૂખમરાની સ્થિતિ છે. શાહબાઝ સરકાર અન્ય દેશો પાસે લોન માટે વિનંતી કરી રહી છે. કમનસીબે, આર્થિક સંકટ વચ્ચે પણ પાકિસ્તાનના લોકો ભારત વિરુદ્ધ ઝેર ઓકતા થાકતા નથી. હવે, પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સઈદ અનવરે પીએમ મોદી વિશે ઝેર ઓક્યુ છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સઈદ અનવરે અઝાન દરમિયાન તેમનું ભાષણ રોકવા પર પીએમ મોદી પર પ્રહારો કર્યા છે. તેણે પીએમ મોદી સામે ઝેર ઓકતા પીએમ મોદી-અમિત શાહને શેતાન ગણાવ્યા હતા સઈદ અનવરે કહ્યું હતું કે, “તેથી કોઈ ફરક નથી પડતો કે તમે અઝાન દરમિયાન તમારું ભાષણ બંધ કરો છો તેનાથી કોઇ ફરક નથી પડતો. તમે એવા હિંદુ છો જે શેતાનના વશમાં છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -