Homeઆમચી મુંબઈસાંજ ઢલે:...

સાંજ ઢલે:…

સાંજ ઢલે:… દિવસે ગરમી અને રાતના ઠંડીના ચમકારા સાથે મુંબઈ સહિત પરાંના વિસ્તારોમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થયું છે, પરંતુ હજુ લોકોને ‘ઑક્ટોબર હીટ’નો અનુભવ થઈ રહ્યો છે. જોકે, ઠંડી-ગરમીના માહોલની વચ્ચે નવી મુંબઈ નજીકના એક તળાવમાં ઢળતી સાંજ જાણે આખી ગુલાબી આકાશમાં રંગાઈ હોવાનું ચિત્રમાં પ્રતીત થયું હતું. (અમય ખરાડે)

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -