મેઘરાજાનું આગમન આવતા મહિને થવાનું છે ત્યારે તેની પૂર્વતૈયારી રૂપે નવી મુંબઈ પાલિકા દ્વારા નાળાની સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. ખારઘર ખાતે મશીનની સહાયથી નાળાની સફાઈ કરતા પાલિકાના કર્મચારીઓ નજરે ચડે છે. (અમય ખરાડે)