અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈને કોઈ કારણસર હંમેશા જ ચર્ચામાં હોય છે. અત્યારે ડાયપર ડોન હેશટેગને કારણે ટ્રમ્પને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ પણ વાઈરલ થઈ રહ્યા છે.
#DiaperDon Trump’s big announcement is that he is better than Lincoln and Washington so you will want to buy his Trading Cards showing his life as a superhero. Sick sick mind.
pic.twitter.com/nEJuRAx9Ph— Brother Ricky (@BrotherRicky) December 15, 2022
Throw #diaperdon in prison already! pic.twitter.com/ZGegYhQp96
— Bill Parrish 🏳️🌈 (@billrparrish) December 15, 2022
પણ તમે ડોનાલ્ડ ટ્રમ્પ ટોયલેટ પેપર વિશે જાણો છો કે? ચોક્કસ જ તમને હવે આ સવાલ સાંભળીને થશે કે આ ડોનાલ્ડ ટ્રમ્પ ટોયલેટ પેપર એ વળી શું નવું પ્રકરણ છે? એક ટોયલેટ પેપર બનાવનારી કંપનીએ તેના ટોયલેટ પેપરને ડોનાલ્ડ ટ્રમ્પ એવું નામ આપ્યું છે અને એમેઝોન પરથી તમે આ ડોનાલ્ડ ટ્રમ્પ ટોયલેટ પેપર ખરીદી શકશો અને આ પેપરની કિંમત રુપિયા ત્રણથી ચાર હજાર જેટલી છે. હવે તમને એ જાણીને વધુ આશ્ચર્ય થશે કે આ ટોયલેટ પેપરને અમેરિકામાં જ સૌથી વધુ માગણી છે.
Diaper Don pic.twitter.com/RXee2jXGVm
— Lefty Coaster (@LeftyCoaster) December 15, 2022
આ ડોનાલ્ડ ટ્રમ્પ ટોયલેટ પેપર કોણ બનાવ્યો તો એની પાછળ ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. અમેરિકાના ગયા રાષ્ટ્રાધ્યક્ષની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે ઊભા રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર અમેરિકનોની નોકરી છીનવી લેવાનો આક્ષેપ મૂક્યો હતો અને રોષે ભરાઈની ચીને જ ટ્રમ્પના નામનો આ ટોયલેટ પેપર બનાવ્યો છે. એટલું જ નહીં પણ આ પેપર પર ડોનાલ્ડ ટ્રમ્પના અલગ અલગ હાવભાવવાળા ફોટો પણ લગાવવામાં આવ્યા છે. દિવસે દિવસે અમેરિકામાં આ ટ્રમ્પ ટોયલેટ પેપરની માગણી વધી રહી છે.