પશ્ર્ચિમ બંગાળના નાદિયા ખાતે વહેલી ધુળેટી ઊજવતી મહિલાઓ. ઉત્તર ભારતમાં અનેક સ્થળે લોકોએ હોળી-ધુળેટીની ઉજવણી વહેલી શરૂ કરી દીધી છે. બજારમાં પાણીની પિચકારી, ધાણી, ખજૂર, નાળિયેર જેવી ચીજોમાં મોટા પાયે વેચાણ થઇ રહ્યું છે. કોવિડ-૧૯ના રોગચાળાનું જોર ઓછું થવાને લીધે લોકો હવે તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવા લાગ્યા છે. (એજન્સી)