સ્ટેશનો પર થઇ રહેલાં સુશોભીકરણના ભાગરૂપે મરીન લાઈન્સ સ્ટેશને એક સુંદર ચિત્ર બનાવવામાં આવ્યું હતું. ચિત્રમાં તસવીરકારે એક બાળક દૂરબીનથી ઊંડાણપૂર્વક વૃક્ષને ઊગતું જોઇ રહ્યું હોવાની આકૃતિ ઊપસાવી હતી. (જયપ્રકાશ કેળકર)