મુંબઈ-નવી મુંબઈ પાલિકાની હદના રેલવે સ્ટેશન, પાલિકાની ઈમારતો, ફૂટઓવર બ્રિજ (એફઓબી) અને દીવાલોને રંગબેરંગી ચિત્રો દોરીને કાયાપલટ કરવામાં આવી રહી છે ત્યારે નેરુલમાં સામાજિક સંસ્થાના કાર્યકરો મારફત સરસમજાનાં પેઈન્ટિંગ કરીને શહેરની સુંદરતા વધારી હતી. (અમય ખરાડે)