મુંબઈમાં જી-૨૦ સંમેલન સંબંધી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તે બાબતને ધ્યાનમાં રાખીને મુંબઈના પ્રવેશદ્વાર ગેટવે ઓફ ઈન્ડિયા પર લાઈટ-શો કરીને ભારતીય પરંપરા અને ઈતિહાસનું વર્ણન કરવામાં આવ્યું હતું. જેમાં છત્રપતિ શિવાજી મહારાજના ઈતિહાસનો પણ સમાવેશ થતો હતો.(જયપ્રકાશ કેળકર)
[yotuwp type=”videos” id=”eRTRhaYWhx8″ ]