Homeઉત્સવસાપ્તાહિક દૈનંદિની

સાપ્તાહિક દૈનંદિની

તા. ૪-૧૨-૨૦૨૨ થી તા. ૧૦-૧૨-૨૦૨૨

રવિવાર, માર્ગશીર્ષ સુદ-૧૨, વિ.સં.૨૦૭૯,તા. ૪થી ડિસેમ્બર, ઇ.સ.૨૦૨૨. નક્ષત્ર અશ્ર્વિની. ચંદ્ર મીનમાં સવારે ક. ૦૬-૧૫ સુધી, પછી મેષ રાશિ પર જન્માક્ષર. મોક્ષદા ભાગવત એકાદશી (રાજગરો), અખંડ દ્વાદશી, દાન દ્વાદશી (ઓરિસ્સા) લગ્ન, સર્વદેવ પ્રતિષ્ઠા. વાસ્તુકળશ. શુભ દિવસ.
સોમવાર, માર્ગશીર્ષ સુદ-૧૩, તા. ૫મી, નક્ષત્ર અશ્ર્વિની સવારે ક. ૦૭-૧૫ સુધી, પછી ભરણી. ચંદ્ર મેષ રાશિ પર જન્માક્ષર. સોમપ્રદોષ, ભરણી દીપમ (દક્ષિણ ભારત), શુક્ર ધનુમાં ક. ૧૭-૫૬. વાસ્તુકળશ શુભ દિવસ.
મંગળવાર, માર્ગશીર્ષ સુદ-૧૪, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર ભરણી સવારે ક. ૦૮-૩૭ સુધી, પછી કૃત્તિકા. ચંદ્ર મેષમાં બપોરે ક. ૧૫-૦૨ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. ચતુર્દશી વૃદ્ધિ તિથિ છે. કૃતિકા દીપમ (દક્ષિણ ભારત). શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, માર્ગશીર્ષ સુદ-૧૪, તા. ૭મી, નક્ષત્ર કૃત્તિકા સવારે ક. ૧૦-૨૪ સુધી, પછી રોહિણી. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. વ્રતની પૂનમ, શ્રી દત્તાત્રેય જયંતી, અન્વાધાન, ભદ્રા ક. ૦૮-૦૨થી ક. ૨૦-૪૮. શુભ કાર્ય વર્જ્ય છે.
ગુરુવાર, માર્ગશીર્ષ સુદ-૧૫, તા. ૮મી, નક્ષત્ર રોહિણી બપોરે ક. ૧૨-૩૨ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૪૩ સુધી (તા. ૯મી), પછી મિથુન રાશિ પર જન્માક્ષર. બહુચરાજીનો મેળો, લવણદાન, ઈષ્ટિ. લગ્ન, ખાત મુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, વાસ્તુકળશ. (બપોરે ક. ૧૨-૩૨ સુધી શુભ).
શુક્રવાર, માર્ગશીર્ષ વદ-૧, તા. ૯મી, નક્ષત્ર મૃગશીર્ષ બપોરે ક. ૧૪-૫૮ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. માર્ગશીર્ષ કૃષ્ણપક્ષ શરૂ. લગ્ન, ખાત મુહૂર્ત, સર્વદેવ પ્રતિષ્ઠા, શુભ દિવસ.
શનિવાર, માર્ગશીર્ષ વદ-૨, તા. ૧૦મી, નક્ષત્ર આર્દ્રા સાંજે ક. ૧૭-૪૧ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૦૦ (તા. ૧૧મી) શુભ દિવસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -