તા. ૩૦-૪-૨૦૨૩ થી તા. ૬-૫-૨૦૨૩
રવિવાર, વૈશાખ સુદ-૧૦, વિ. સં. ૨૦૭૯, તા. ૩૦મી એપ્રિલ, ઈ. સ. ૨૦૨૩. નક્ષત્ર મઘા બપોરે ક. ૧૫-૨૯ સુધી, પછી પૂર્વાફાલ્ગુની. ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર. ત્રિચુર પોરમ (કેરાલા). (સવારે ક. ૦૯-૧૦ પછી શુભ) લગ્ન.
સોમવાર, વૈશાખ સુદ-૧૧, તા. ૧લી મે, નક્ષત્ર પૂર્વાફાલ્ગુની સાંજે ક. ૧૭-૫૦ સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની. ચંદ્ર સિંહમાં મધ્યરાત્રે ક. ૦૦-૨૧ સુધી (તા. ૨) પછી ક્ધયા રાશિ પર જન્માક્ષર. મોહિની એકાદશી (ગૌ દૂધ), ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિન, લક્ષ્મીનારાયણ એકાદશી (ઓરિસ્સા), ભદ્રા સવારે ક. ૦૯-૨૧ થી રાત્રે ક. ૨૨-૦૯. પ્લુટો વક્રી. ઉપનયન, ખાત શુભ દિવસ.
મંગળવાર, વૈશાખ સુદ-૧૨, તા. ૨જી મે, નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની રાત્રે ક. ૧૯-૪૦ સુધી, પછી હસ્ત. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. પરશુરામ દ્વાદશી, રુક્મિણી દ્વાદશી, મીનાશ્રી કલ્યાણમ્, શુક્ર મિથુનમાં બપોરે ક. ૧૩-૪૯. લગ્ન, ઉપનયન, શુભ દિવસ.
બુધવાર, વૈશાખ સુદ-૧૩, તા. ૩જી મે, નક્ષત્ર હસ્ત રાત્રે ક. ૨૦-૫૫ સુધી, પછી ચિત્રા. ચંદ્ર ક્ધયા રાશિ પર જન્માક્ષર. પ્રદોષ. લગ્ન, ખાત, પ્રતિષ્ઠા, વાસ્તુ, શુભ દિવસ.
ગુરુવાર, વૈશાખ સુદ-૧૪, તા. ૪થી મે, નક્ષત્ર ચિત્રા રાત્રે ક. ૨૧-૩૪ સુધી, પછી સ્વાતિ. ચંદ્ર ક્ધયામાં સવારે ક. ૦૯-૧૯ સુધી, પછી તુલા રાશિ પર જન્માક્ષર. શ્રી નૃસિંહ જયંતી, શ્રી આદ્યશંકરાચાર્ય કૈલાશ ગમન, શ્રી ઘેલારામ જયંતી, ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૩-૪૩. લગ્ન સિવાયના શુભ કાર્ય વર્જ્ય છે.
શુક્રવાર, વૈશાખ સુદ-૧૫, તા. ૫મી મે, નક્ષત્ર સ્વાતિ રાત્રે ક. ૨૧-૩૮ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. વ્રતની પૂનમ, વૈશાખી પૂર્ણિમા, વૈશાખ સ્નાન સમાપ્તિ, કુર્મ જયંતી, બુદ્ધ પૂર્ણિમા, ગંધેશ્ર્વરી પૂજા (બંગાળ), અન્વાધાન. છાયા ચંદ્રગ્રહણ (ભારતમાં મુંબઈમાં દેખાશે):
તુલા રાશિ, સ્વાતિ/ વિશાખા નક્ષત્રમાં થાય છે. આ ગ્રહણ એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયામાં દેખાશે. ગ્રહણ સ્પર્શ: ક. ૨૦-૪૪, ગ્રહણ મધ્ય: ૨૨-૫૨, ગ્રહણ મોક્ષ: ક. ૨૫-૦૧. ભદ્રા સમાપ્તિ સવારે ક. ૧૧-૨૭. શુભ કાર્ય વર્જ્ય છે.
શનિવાર, વૈશાખ વદ-૧, તા. ૬ઠ્ઠી, નક્ષત્ર વિશાખા રાત્રે ક. ૨૧-૧૨ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં બપોરે ક. ૧૫-૨૧ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, શ્રી નારદ જયંતી, વિંછુડો પ્રારંભ બપોરે ક. ૧૫-૨૧. સામાન્ય દિવસ.