માછીમારી કરવી એ એક કળા છે. કલાકો સુધી રાહ જોયા પછી માછીમાર માછલીઓનો શિકાર કરી શકે છે. મુંબઈ નજીક ગોરાઈ ખાતે એક માછીમાર પેટિયું રળવા માટે જાળ ફેંકી રહ્યો હાતો ત્યારે તેને કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યો હતો, પરંતુ મજાની વાત એ છે કે બ્લુ રંગના પાણીમાં માછીમારનું મનમોહક પ્રતિબિંબ જોવા મળ્યું હતું. (જયપ્રકાશ કેળકર)