મુંબઈમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સોમવારે શહેરમાં લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના રાજકીય વાતાવરણમાં વિપક્ષોના આક્ષેપોથી વાતાવરણ ગરમ થઈ રહ્યું છે, ત્યારે સામાન્ય નાગરિકો તાપણું કરીને પોતાની ઠંડી ભગાવી રહ્યા છે. (જયપ્રકાશ કેળકર)