મહારાષ્ટ્રમાં કોરોના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ રાજ્યોને કાળજી રાખવા માટેની સૂચના આપી છે, ત્યારે રાજ્યમાં ફરી પાછો જો કોરોના ફેલાય તો તેની તકેદારી કેવી રીતે લેવી એ માટે સોમવારે મોકડ્રીલ કરવામાં આવ્યું હતું. (અમય ખરાડે)