મુંબઈ શેરબજારની જ્યાંથી શરૂઆત થઈ હતી તે હોર્નિમન સર્કલ ખાતે શેરબજારની તેજીને દર્શાવનારા ‘બૂલ’ આખલાનું શિલ્પ બનાવવામાં આવી રહ્યું છે. આવી જ રીતે આર. કે. લક્ષ્મણના ‘કોમન મેન’નું પણ શિલ્પ પણ અહીં મૂકવામાં આવશે. (જયપ્રકાશ કેળકર)