Homeફિલ્મી ફંડાબોની કપૂરે શેર કર્યા જાન્વીના બાથરૂમ સિક્રેટ્સ

બોની કપૂરે શેર કર્યા જાન્વીના બાથરૂમ સિક્રેટ્સ

આ વખતે કપિલ શર્માના કોમેડી શોમાં બોલીવૂડ એક્ટ્રેસ જાન્વી કપૂર અને તેના પિતા બોની કપૂર મહેમાન તરીકે આવશે. શોમાં બોની કપૂરે જાન્વીના કેટલાક સિક્રેટ્સ શેર કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, હું જ્યારે પણ જાન્વીના રૂમમાં જાઉ ત્યારે આખો રૂમ વેરવિખેર પડ્યો હોય છે. બાથરૂમમાં પણ ટૂથપેસ્ટનું ઢાંકણુ ખુલ્લુ રહે છે. સારુ છે કે ફ્લશ પોતે જ કરી લે છે. આ વાત સાંભળીને જાન્વી ઈમ્બેરેસ થઈ ગઇ હતી.
નોંધનીય છે કે જાન્વી કપૂરની ફિલ્મ મિલી ચોથી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. જાન્વીની આ પહેલી ફિલ્મ છે, જેમાં તે પોતાના પિતા સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનું નિર્માણ બોની કપૂરે કર્યું છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -