એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીની અનેક અભિનેત્રીઓ અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટોશૂટના ફોટો પોસ્ટ કરીને ચાહકોની દિલની ધડકન વધારતી હોય છે અને હાલમાં જ 21 વર્ષની ઉંમરે અભિનેત્રીએ બ્લેક મોનોકની પહેરીને સોશિયલ મીડિયા પર ફોટો શેયર કર્યા છે, જેણે ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. આ અભિનેત્રી છે અવનીત કૌર…
અવનીત ઉંમરમાં ભલે નાની છે પણ બોલ્ડનેસની વાત હોય તો તે મોટી મોટી એક્ટ્રેસને ટક્કર આપે છે. હાલમાં જ તેણે બ્લેક મોનોકની સાથેના તેના સેન્શુઅન્સ લૂકવાળા ફોટો ઈન્ટરનેટ પર પોસ્ટ હતા. પૂલ સાઈડ પર આ અનોખા આઉટફિટમાં અવનીત તેના હુસ્નનો જાદુ વિખેરી રહી છે.
View this post on Instagram
નવા વીડિયોમાં પોતાના બોલ્ડ લુક અને કિલર એક્સપ્રેશનિસથી ઈન્ટરનેટનો પારો ઉંચે ચઢાવી રહી છે. ઓપન હેયર, ગ્લોઈંગ સ્કીન, મેકઅપ, બ્લેક સનગ્લાસીસમાં અવનીત એકદમ ગ્લેમ ડોલ લાગી રહી છે. અવનીતના આ હોટ એન્ડ ગ્લેમરસ ફોટોશૂટ જોઈને લોકો તેની વાહવાહી કરી રહ્યા છે. કેટલાક લોકો તેને હોટ, સેક્સી કહી રહ્યા છે તો વળી કેટલાક લોકોએ એવી કમેન્ટ પણ કરી છે કે આ શું કરી નાખ્યું બેટા…