Homeઆમચી મુંબઈગોરેગામ-મુલુંડ લિંક રોડને નડનારા ૮૭ બાંધકામનો બીએમસીએ કર્યો સફાયો

ગોરેગામ-મુલુંડ લિંક રોડને નડનારા ૮૭ બાંધકામનો બીએમસીએ કર્યો સફાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં જોડતા રસ્તા પરની ટ્રાફિકની તાણ ઓછી કરવા માટે ગોરેગામ-મુંલુંડ રોડ મહત્વનો સાબિત થવાનો છે. આ રોડના બાંધકામમાં આડે આવનારા ૮૭ બાંધકામને હટાવવાની કાર્યવાહી પાલિકાના પી-ઉત્તર વોર્ડ દ્વારા બુધવાર ૨૯ માર્ચના હાથ ધરવામાં આવી હતી.

 
દિંડોશી સેશન્સ કોર્ટથી ફિલ્મ સિટી માર્ગ જંકશન પર ૭૦૦ મીટરના તબક્કામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પી-ઉત્તર વોર્ડના હદમાં આવતા આ લિંક રોડને આડે આવનારા મોટાભાગના તમામ અવરોધ હવે દૂર થઈ ગયા છે.ગોરેગાંવ-મુલુંડ લિંક એ કુલ ૧૨ કિલોમીટરના અંતરનો પાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -