Homeફિલ્મી ફંડાBigg Boss 16 માં સૌંદર્યા અને ગૌતમ થયા ઈન્ટિમેટ

Bigg Boss 16 માં સૌંદર્યા અને ગૌતમ થયા ઈન્ટિમેટ

રિયાલિટી શો બિગ બોસ 16માં દર્શકોને ગૌતમ અને સૌંદર્યાનો રોમાન્સ જોવા મળશે. નોંધનીય છે કે બિગ બોસમાં ઘણી વાર આ બંને સ્પર્ધકોના સંબંધો પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ઘણા લોકો કહે છે કે બંને વચ્ચેનો સંબંધ ફક્ત કેમેરા પૂરતો છે ત્યારે કેટલાક લોકો કહે છે કે બિગ બોસના ઘરમાં વધુ સમય રહેવા માટે બંને એક બીજા સાથે આ ગેમ રમી રહ્યા છે. આ તમામ દાવાઓને પોકળ સાબિત કરવા માટે ગૌતમ અને સૌંદર્યા નેશનલ ટેલિવિઝન પર રોમાન્સ કરવા લાગ્યા છે. શિવ અને અબ્દુ આ બંનેના રોમાન્સની મજા લેતા જોવા મળશે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -