Homeઆમચી મુંબઈબેસ્ટની બીજી ડબલ ડેકર ઈ-બસ શરૂ થઈ

બેસ્ટની બીજી ડબલ ડેકર ઈ-બસ શરૂ થઈ

મુંબઈ: પ્રથમ એર-કન્ડિશન્ડ ડબલ ડેકર બસ (ઈ-બસ) માર્ગ પર દોડતી કર્યાના એક મહિનામાં પાલિકા સંચાલિત બેસ્ટે આવી બીજી બસ દોડાવવાનું શરૂ કર્યું છે, પણ પ્રવાસીઓ અને કર્મચારીઓમાં નારાજગીનો સૂર જોવા મળ્યો હતો. કારણ કે પહેલી વારમાં બેસ્ટની આ બસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો એ સમસ્યાઓ હજી વણઉકેલી જ રહી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
શહેરમાં ૨૧મી ફેબ્રુઆરીના રોજ પ્રથમ ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ રજૂ કરવામાં આવી હતી. હાલમાં આવી જ બીજી બસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને દક્ષિણ મુંબઈમાં બેકબે ડેપો વચ્ચેના રૂટ નંબર ૧૩૮ પર ચલાવવામાં આવી રહી છે, ઉપરાંત આ બસ હેરિટેજ ટુર માટે પણ ઉપયોગમાં લેવાય છે, એવું બેસ્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -