નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટ ક્રિકેટ મૅચના ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન મૅથ્યુ કુનમૅનની વિકેટ લીધા પછી ‘બાપુ’ના હુલામણા નામે ઓળખાતા રવીન્દ્ર જાડેજાએ ટીમના સાથીઓ જોડે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આ ટેસ્ટમાં ૧૦ વિકેટ લીધી હતી. (પીટીઆઈ)