રસ્તા પરના અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સતર્કતા અને લોકોની જાગૃતિ માટે મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ‘રોડ સેફ્ટી વીક’નું આયોજન કરવામાં આવ્યું હતું. અકસ્માત થયા પછી ઈમર્જન્સીના સંજોગોમાં જરૂરી પગલાં ભરવાના રહે છે, જે અંતર્ગત મહિલા પોલીસ જવાને સીપીઆરનું નિર્દેશન આપ્યું હતું. (જયપ્રકાશ કેળકર)