થાણેની સાઈ પાટીલ નામની અગિયાર વર્ષની બહાદુર દીકરીએ અરુણાચલ પ્રદેશથી મુંબઈ વચ્ચેનું ત્રણ હજાર કિલોમીટરનું અંતર સાઈકલ ચલાવીને પૂરું કર્યું હતું અને આ સિદ્ધિ શુક્રવારે મુંબઈ (સીએસએમટી) ખાતે આવીને પૂરી કરી હતી ત્યારે મસ્ત અદામાં પોઝ આપ્યો હતો. (અમય ખરાડે)
Heartiest Congratulations to Siddhi and proud parents. As a Thanekar, I am delighted too.