Homeધર્મતેજસુભાષિતનો રસાસ્વાદ

સુભાષિતનો રસાસ્વાદ

न सा सभा यत्र न सन्ति वृद्धाः
न वृद्धा ते ये न वदन्ति धर्मम् ॥
न तत् धर्म यत्र सत्यं नास्ति
तत् सत्यं यत् छलनात् विमुक्तम् ॥ 2 ॥
– સુભાષિત સંગ્રહ
——
ભાવાર્થ:- જે સભામાં વૃદ્ધો ન હોય તેને સભા ન કહેવાય, ધર્મ જેવા વિષયોની ચર્ચા, વિચારણા નિત્ય દિનચર્યા ન કરે તેમને વૃદ્ધ ન કહેવાય, ધર્મ એ નથી કે જેમાં સત્ય ન હોય, અને સત્ય એને કહેવાય કે જે છળકપટથી રહિત હોય. અસ્તુ. -સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -