ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે જૂના જોગીઓને છોડીને નવા ચહેરાઓને તક આપી હતી, જેમાં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનો પણ સમાવેશ થતો હતો. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની નજર 78 જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર મંડાઇ હતી જ્યાંથી ભાજપે રિવાબાને ઊભા રાખ્યા હતા. ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા તમામ હરીફ ઉમેદવારોને પાછળ રાખી સન્માનજનક સરસાઇથી જીત મેળવી છે.
[yotuwp type=”videos” id=”tGRISPeKEWg” ]
ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક જીત મેળવી રહી છે. પાર્ટી 150થી વધુ સીટો જીતીને નવો રેકોર્ડ બનાવી રહી છે. આ વચ્ચે રાજકોટ નોર્થ સીટ પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા મેદાનમાં ઉતર્યા હતા. રિવાબાએ જામનગર નોર્થ સીટ પરથી 30 હજાર કરતા વધુ મત કરતા જીત મેળવી છે. અહીં રિવાબા જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા, કરશન કરમૂર વચ્ચે ટક્કર હતી .
રિવાબા જાડેજા પ્રથમવાર વિધાનસભા પહોંચવાના છે. રિવાબાના ચૂંટણી પ્રચારમાં રવિન્દ્ર જાડેજા પણ જોવા મળ્યા હતા. તેમણે રિવાબાની ઉમેદવારી નોંધાવવાની સાથે ચૂંટણી પ્રચારમાં પત્નીનો ખુબ સાથ આપ્યો હતો. હવે રિવાબાની જીત બાદ ટ્વિટર પર રવિન્દ્ર જાડેજાને લઈને મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે.
When your wife wins the election you campaigned for during injury #RivabaJadeja | #GujaratElectionResult pic.twitter.com/HlDZsg5OPB
— Sagar (@sagarcasm) December 8, 2022
“>
Congratulations #RivabaJadeja pic.twitter.com/Nz8vxmhemP
— Div🦁 (@div_yumm) December 8, 2022
“>
Ravindra Jadeja celebrating after his wife’s win.#RivabaJadeja | #GujaratElectionResult pic.twitter.com/IR1xzf87kf
— Saikat Ghosh (@Ghosh_Analysis) December 8, 2022
“>