તળાજા નિવાસી હાલ ડોમ્બિવલી મહિપતભાઈ મનોરદાસ શાહ (ઉં.વ. ૭૯) તા. ૧૭-૩-૨૩, શુક્રવાર અરિહંતશરણ પામેલ છે. તેઓ વિલાસબેનના પતિ. દીપક-જીજ્ઞા-રૂપલના પિતાશ્રી તથા મનીષા, સંજયકુમાર, હિતેશકુમારના સસરા. પ્રીત-રિયાના દાદા. ખુશી-દૃષ્ટિ-જીનય-ક્રિયા-દેવના નાના. સાદડી તા. ૧૯-૩-૨૩, રવિવાર બપોરે ૩થી ૫ વાગે છે. સાદડી બંને પક્ષની સાથે રાખલે છે. સ્થળ: સાવરકુંડલા હોલ, સાવરકુંડલા બિલ્ડિંગ, રાજાજી રોડ, મઢવી બંગલાની પાસે, ડોમ્બિવલી (ઈસ્ટ).
બ્રહ્માકુમારી પ. પૂ. બહેન કુ. કુંતિબહેન (ઉં. વ. ૭૦) ઓમ શાંતિ શરણ બ્રહ્માલિન તા. ૧૭-૩-૨૩ના શુક્રવારના થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૩-૨૩ના રવિવારના ૫થી ૭. ઠે. સ્વામિનારાયણ હોલ, દત્તમંદિર રોડ, સી ઓડી તથા શારદા સ્કૂલની બાજુમાં, મલાડ (ઇસ્ટ) રાખેલ છે.
કંડોળિયા બ્રાહ્મણ
મહુવાવાળા હાલ કાંદિવલી સ્વ. લલિતાબેન તથા સ્વ. રમણીકલાલ દુર્લભજી અધ્વર્યુના પુત્ર જગદીશભાઇ (ઉં.વ. ૬૨) તે અમીબેનના પતિ. તથા સાગરના પિતા. તથા સ્વ. પરેશભાઇ, ભૂપેન્દ્રભાઇ, સ્વ. કૈલાસબેન કિરણકુમાર વ્યાસના નાનાભાઇ. તે સ્વસુર પક્ષે સ્વ. અરવિંદભાઇ દયાશંકર જોશીના જમાઇ. તથા સ્વ. પ્રભાશંકરભાઇ, સન્મુખભાઇ વ્યાસના ભાણેજ બુધવાર તા. ૧૫-૩-૨૩ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૯-૩-૨૩ના ૫થી ૭. ઠે. શિતળા શંકર મંદિર, હરિદાસ નગર, શિંપોલી રોડ, બોરીવલી (વેસ્ટ).
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
મહુવા હાલ મીરા રોડ સ્વ. જસવંતિબહેન જગદીશ ઠાકર (ઉં. વ. ૬૫) તે જગદીશ જટાશંકર ઠાકરના ધર્મપત્ની. વિશાલ જગદીશ ઠાકર, આરતીબહેન સચિનકુમાર ઠાકર તથા મમતાબહેન તેજસકુમાર શાહના માતુશ્રી. તથા ઉટીયા નિવાસી પ્રેમકુંવર નાથાલાલ રામજી ઓઝાના સુપુત્રી. તા. ૧૫-૩-૨૩ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૯-૩-૨૩ના સ્વામિનારાયણ મંદિર હોલ, સેકટર નં.૧૦, મીરારોડ (પૂર્વ), જી. થાણા સમય સાંજના ૫થી ૬.૩૦.
કચ્છી લોહાણા
સ્વ. ધરમશી રણછોડદાસ માંડલ વિઝારના ધર્મપત્ની સાવિત્રીબેન (ઉં. વ.૯૨) તા. ૧૬-૩-૨૩ના ગુરુવારના રામશરણ પામ્યા છે. સ્વ. પ્રેમાબાઇ લીલાધર થાવરદાસ કોઠારીના સુપુત્રી. સ્વ. જયોતિબેન પ્રકાશભાઇ જોબનપુત્રા, નરેન્દ્રભાઇના માતુશ્રી. ચંપાબેનના સાસુ. સુશીલા ગોવિંદજી, કુસુમ જયંતિલાલના જેઠાણી. સરસ્વતીબેન, મહાલક્ષ્મીબેનના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૩-૨૩ના સાંજે ૫થી ૭. ઠે. અશોક હોલ, નાહુર રોડ, મુલુંડ (પ.)માં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ધોલેરાવાળા ગં. સ્વ. ભાગુબહેન (ભારતીબહેન) પુરુષોત્તમદાસ જેચંદ મહેતા (ઉં. વ. ૮૮) શુક્રવાર, ૧૭ માર્ચ, ૨૦૨૩ના શ્રીજીચરણ પામ્યાં છે. તે ધીરેન, લતાબેન, પરિમલના માતુશ્રી. નયનાબહેન, શરદકુમાર ગોરડિયા અને પૂનમબહેનનાં સાસુ. ઉમરાળાવાળા સ્વ. પ્રેમકુંવર જગજીવનદાસ રૂગનાથ મહેતાના દીકરી. સ્વ. ત્રિવેણીબહેન મણિલાલ કોઠારી તથા ગં. સ્વ. સરસ્વતીબહેન હરિલાલ મહેતાના ભાભી. સ્વ. મુળજીભાઇ, હિમ્મતભાઇ, જશુભાઇ, અંતુભાઇ, મૂળકરણભાઇ, શશીભાઇ, સ્વ. સમતાબહેન પ્રભુદાસ મહેતા તથા ઉષાબહેન શરદકુમાર મહેતાના બહેન. તે સિહોરવાળા સ્વ. પ્રભુદાસ ચુનીલાલ મહેતાનાં ભાણેજ. લૌકિક પ્રથા બંધ છે. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૯ માર્ચ ૨૦૨૩ને સાંજે ૫થી ૭ ઝૂમ પર રાખી છે.
કચ્છી લોહાણા
ગામ વરાડીયા હાલ ડોમ્બિવલી વાળા ગં.સ્વ. લક્ષ્મીબેન મનોજ ધિરાવણીની પૌત્રી તથા જીગ્ના હિતેશ ધિરાવણીની સુપુત્રી કુ. નવ્ય (ઉં.વ. ૧૨) તા. ૧૬-૩-૨૩, ગુરુવારના સ્વર્ગવાસ પામેલ છે. તે દમયંતી હરિશચંદ્ર ડોંડેચાની દોહિત્રી. તે જીનલ મયુર છેડાની ભત્રિજી. તે હર્ષા નયન મજેડિયા, હિરેન (શંભુ)ની ભાણેજ. નિરાલી, ફલક, ધવલ, દિશા, હેત હીયાનની બહેન. તેની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૯-૩-૨૩ને રવિવારના સાંજે ૪.૦૦થી ૫.૩૦ના સમયે સ્વામી નારાયણ મંદિર, બીજે માળે, રામજી રોડ, ડોમ્બિવલી (ઈ) મધ્યે રાખેલ છે. બહેનોએ એજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ
ખાખીજાળીયા નિવાસી, હાલ વિલેપાર્લે, મુંબઈ સ્વ. લધારામ શંભુરામ મહેતાના પુત્ર. દીપકના પત્ની અ.સૌ. રાજલ (ઉં.વ. ૬૨) તા. ૧૭-૩-૨૩, શુક્રવારે કૈલાસવાસી થયા છે. તે સ્વ. લાધારામ શંભુરામ મહેતાના પુત્રવધૂ. સ્વ. લાભશંકર મણિશંકર જોષી (પોરબંદર)ના પુત્રી. હિલમાન અને આદિલના માતા. ટ્વિંકલ અને સ્વીટીના સાસુ. નિવાના દાદી. પ્રાર્થનાસભા તા. ૧૭-૩-૨૩, રવિવારે સાંજે ૪થી ૬ સ્થળ: બ્રહ્મ મહેશ્ર્વર ભવન, સંન્યાસ આશ્રમ દેવસ્થાન, સંન્યાસ આશ્રમ માર્ગ, મહેશ્ર્વરનાદ ચોક, વિલેપાર્લે (વેસ્ટ) મુંબઈ. ૫૬.
દશા સોરઠીયા વણિક
જેતપુર નિવાસી હાલ કાંદિવલી ગં. સ્વ. ઉષાબેન ભાવેશભાઈ શાહ (ભુપતાણી) (ઉં.વ.૭૦) તા. ૧૬/૩/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. કપિલ તથા મિહિરના માતા. કયોના (કૃપા)ના સાસુ. સ્વ. જયમંતભાઈ, સ્વ. દુષ્યંતભાઈના ભાભી. સ્વ. અનસૂયાબેન ખીમચંદ મણિયારના દીકરી. રક્ષા નીતિન પરીખના વેવાણ. લૌકિક પ્રથા બંધ છે.
લુહાર સુથાર
ચરખા નિવાસી હાલ કાંદિવલી સ્વ. ગોવિંદભાઇ કુરજીભાઇ હરસોરાના ધર્મપત્ની ગં. સ્વ જડીબેન (ઉં.૯૨) તા.૧૬/૩/૨૩ ના શ્રીજીચરણ પામ્યા છે. તે જયંતિ, રાજેન્દ્ર, સુરેશ, અરુણા બાબુલાલ ઉમરાણીયા, ગં. સ્વ જ્યોતિ અશોકકુમાર પરમાર, સ્વ. રેખાબેન નગિનકુમાર મકવાણા ના માતા, નિર્મળા, સ્વાતિ, જ્યોતિના સાસુ, કિરણ તથા બીનાલીના દાદીસાસુ. સ્વ. બચુભાઈ અને બાબુલાલ મોહનભાઇ ડોડીયાના બહેન સાવરકુંડલાવાળા. તેમની પ્રાર્થનાસભા તા.૨૦/૦૩/૨૦૨૩ ના સોમવાર સાંજે સાંજે ૫ થી ૭ રાખેલ છે. સ્થળ : લુહાર સુથાર જ્ઞાતિ વાડી, દત્તપાડા રોડ, કાર્ટર રોડ – ૩, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (ઈસ્ટ), મુંબઈ ૪૦૦૦૬૬.
વિસા સોરઠીયા વણિક
ગણોદવાળા ( હાલ વિલેપાર્લે નિવાસી ) હેમકુંવર માણેકચંદ ગોકલદાસ શાહના સુપુત્ર મનસુખલાલ શાહ (ઉં. વ. ૮૬) ઇંદુમતીના પતિ. કુસુમબેન વીરચંદ શાહના જમાઇ. રશ્મિ કૌશિક, ભક્તિ જયેશ, નેહા સુકેતુના પિતા. તથા સ્વ. ભુપતભાઈ, નવિનભાઇ, જસવંતભાઈ, પ્રવીણભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઈ, પ્રફુલાબેન, હંસાબેનના ભાઇ તા. ૧૭/૦૩/૨૦૨૩ના શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી મોડાસા એકડા દશા ખડાયતા
ધનસુરા નિવાસી હાલ બોરીવલી ના ગં. સ્વ. કલાબેન ભરતકુમાર રમણલાલ શાહ (ઉમર:૭૨) તે ૧૪/૩/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે ધર્મેશ, અંકુર તથા નીલમ પ્રદીપ શાહના માતા. મૂળચંદભાઈ, જીતેન્દ્રભાઈ, અતુલભાઈ, મંજુલાબેન કેશવલાલ શાહના બેન. મમતા, રિદ્ધિ તથા પ્રદીપકુમારના સાસુ. મંજુલાબેન ધીરજલાલ શાહ અને પ્રજ્ઞા કૌશિક શાહના ભાભી. પિયરપક્ષે પુસરી નિવાસી હાલ નેરલ સ્વ. વિઠ્ઠલદાસ જેઠાલાલ શાહના દીકરી. પ્રાર્થનાસભા ૧૯/૩/૨૩ રવિવારના સાંજે ૪ થી ૬ કલાકે લોટસ બેન્કવેટ હોલ, ચોથા માળે, રઘુલીલા મોલ, પોઇસર ડેપોની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
કચ્છી લોહાણા
ગં. સ્વ.લીલમબેન (ઉં.વ.૯૪) તે સ્વ. દેવજી ભવાનજી રાયમંગીયા ગામ ટપ્પર સોનારાવાલીના ધર્મપત્ની તે સ્વ. ભવાનજી લક્ષ્મીદાસના પુત્રવધૂ. તે કૈમાસ, સ્વ. પ્રતાપભાઈ, પ્રવીણ, હરીશના કાકી. તે સ્વ.પુરષોત્તમ કાનજી પવાણીના પુત્રી. તે સ્વ. દયારામભાઈ, સ્વ. ભગવાનદાસ, મહેશ, સ્વ. પ્રભુદાસ, સ્વ.અનિલ, હરીશ, સ્વ.મંગળાબેન લક્ષ્મીદાસ પલણ, સ્વ. શાંતાબેન વિશનજી મડીયાર, નિર્મલા નારાણદાસ હમલાઈ, પદ્મિની હરીશ ઠક્કરના બહેન. ગુરુવાર તા.૧૬-૦૩-૨૦૨૩ના રોજ પરમધામ પામ્યા છે. પ્રાર્થના સભા રાખેલ નથી, તેમજ લૌકિક વ્યહવાર
બંધ છે.
શ્રી ગોહિલવાડ દશા શ્રીમાળી વણિક
ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ જીતેન્દ્ર ચંપકલાલ પારેખ, (ઉં.વ. ૮૪) તા: ૧૭/૩/૨૦૨૩ ના શ્રીજીચરણ પામેલ છે. તે હેમલતાબેનના પતિ. સ્વ. મનમોહનદાસ પી શાહના જમાઈ, રાજેશ,ભાવિન ને ભક્તિના પિતા. રાજીવ, સેજલ, જીનલના સસરા. દિયા, કિયા, વીરના દાદા. પ્રાર્થનાસભા તેમ જ લોકીક વહેવાર બંધ છે. ઠે.૧૧૦૫, નીલગીરી, નીલકંઠ વિહાર, ઘાટકોપર (પૂર્વ),
મુંબઈ ૪૦૦૦૭૭