Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

શ્રી સત્તાવીસ દશા પોરવાડ (હરસોલ)
સ્વ. શાંતાબેન અને સ્વ. નરોત્તમદાસ જમનાદાસ શાહના સુપુત્ર પ્રવિણભાઇ શાહ (ઉં.વ. ૭૭) ગામ હરસોલ, હાલ મુંબઈ, તા. ૧૪-૧૧-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. અંજનાબેનના પતિ. નિશીત, બિજલના પિતા. તેઓ જીતેન્દ્રભાઈ, સ્વ. ધીરુભાઈ, જ્યોત્સનાબેન, પ્રતિમાબેન, તરૂલતાબેનના ભાઈ. સ્વ. જયંતીલાલ અને સ્વ. શાંતાબેન (ચાંદખેડા)ના જમાઈ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
દશા સોરઠીયા વણિક
જાબાડ હાલ ભાયંદરના સ્વ. રંભાબેન ધનજીભાઈ સાંગાણીના પુત્ર કાંતિલાલ સાંગાણી (ઉં.વ. ૮૪) તે ૧૪/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. મંજુલાબેનના પતિ. ધીરજભાઈ, સ્વ. રતિલાલ, કિશોરભાઈ, શાંતિલાલ, સવિતાબેન મહેન્દ્રકુમાર ગાંધી તથા કાજલબેન ભરતકુમાર માંડાણીના ભાઈ. બિપીનભાઈ, કૈલાશ પિયુષ ઝવેરી, મનીષા મેહુલકુમાર ગગલાણી, સ્વ. જીતેન્દ્રના પિતાશ્રી. સ્વ. જેન્તીભાઇ, સ્વ. ધીરજલાલ, સ્વ. મનસુખભાઇ લાભુભાઈ ધાબડીયા તથા સ્વ. કંચનબેન કપૂરચંદ ભુપતાનીના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
કોચીન હાલ ઘાટકોપર ગં.સ્વ. પુષ્પાબેન નટવરલાલ આણંદપરા (ઉં.વ. ૮૯) તે યામિની જયંત શાહ, સ્વ. ઉષાબેન તથા રૂપાબેન સમીરભાઈ દડીયાના માતુશ્રી. સ્વ. ભગવાનદાસભાઈ, સ્વ. ગુલાબદાસભાઈ, સ્વ. લક્ષ્મીચંદભાઈ, સ્વ. વિમળાબેન કાંતિલાલ ધાબડીયા, સ્વ. રંજનબેન વસંતરાય ભુપતાની, ગં.સ્વ. મધુરીબેન સુશીલકુમાર સાંગાણી, પુષ્પાબેન મણિલાલ ધ્રુવ, સ્વ. રમાબેન રમેશકુમાર અંતાણીના ભાભી. સ્વ. લલિતભાઈ, સ્વ. શાંતિભાઈ મોહનલાલ પારેખ, સ્વ. વિજયાબેન ચંદુલાલ શેઠ, કુસુમબેન પ્રાણલાલ શાહ, સ્વ. ભારતીબેન બિપીનભાઈ ધોળકિયાના બહેન. ૧૪/૧૧/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
મેઘવાળ
ગામ રેવા હાલ નાલાસોપારા સ્વ. લાખાભાઈ હિરાભાઈ મારુ (ઉં.વ. ૭૩) રવિવાર, તા. ૧૩-૧૧-૨૨ના રામચરણ પામ્યા છે. તે ગં.સ્વ. કંકુબેનના પતિ. જયા, સુરેશ, સ્વ. કાન્તિ તથા વર્ષાના પિતા. સ્વ. કિશોરભાઈ, ઉમેશના સસરા. દેવજીભાઈ રાણાભાઈ પડાયાનાં જમાઈ. ગુરુવાર, તા. ૧૭-૧૧-૨૨નાં ૫-કલાકે બારમુ-કારજ રાખેલ છે. સ્થળ: સાઈ સહારા સોસાયટી, હનુમાન નગર, નાલાસોપારા (વેસ્ટ).
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ફરીયાદકા હાલ અંધેરી, પંડયા બાલમુકુન્દ પુરુષોતમનાં પત્ની સૌ. દયાબેન (ઉં. વ. ૯૪) તે સુધીર, જયેન્દ્ર, સૌ. મીનાક્ષી વીરેન્દ્ર, સૌ. રેખા ચીતરંજન, સૌ. ઉષા મનોજ, સૌ. મીતા વિનોદના માતુશ્રી. સૌ. વરદા તથા સ્વ. નીરમીના સાસુ. જીત, શૌવી, વાગ્મીના દાદી. ડો. ચિંતન, ડો. પરાગ, દર્શન, હેમાલી કપીલ, જુહી કુનાલ, ઋતુ જુબીન, હરીણેશ, વિશ્ર્વેસના નાની. પિયરપક્ષે: ભંડારીયા નિવાસી સ્વ. પોપટલાલ શાંતિલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. ચંદ્રશંકર, સ્વ. લાભશંકર, સ્વ. ધનગૌરી અંબાશંકરના બેન. સોમવાર, તા. ૧૪-૧૧-૨૨ના કૈલાસવાસી થયા છે. સાદડી તથા લૌકીક વ્યવહાર બંધ છે.
કપોળ
લોંઠપુર નિવાસી હાલ કાંદીવલી સ્વ. તાપીબેન જેરામદાસ મહેતાના સુપુત્ર ભુપતરાય (ઉં. વ. ૮૧) તે ચારૂબેનના પતિ. દેવાંગ, રાજેશના પિતાશ્રી. તે સ્વ. નંદલાલભાઈ, સ્વ. નટુભાઈ, સ્વ. ચંદ્રભાગાબેન જયંતકુમારના ભાઈ. તે અ.સૌ. ભાવના, અ.સૌ. ક્ધિનરીનાં સસરા. પિયર પક્ષે દેલવાડાવાળા સ્વ. હીરાલક્ષ્મી કલ્યાણદાસ મહેતાના જમાઈ તા. ૧૪-૧૧-૨૨ના સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
દેલવાડા નિવાસી સ્વ. મધુસુદન દુર્લભદાસ વોરાના ધર્મપત્ની મુક્તાબેન હાલ ઘાટકોપર (ઉં. વ. ૮૨) તા. ૧૨-૧૧-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. શાંતિભાઈ, સ્વ. કિશોરભાઈ, પ્રવિણભાઈ, રમેશભાઈ, ઉર્મિલાબેન હરકીશનદાસ સંઘવીના ભાભી. તે સ્વ. નલીનીબેન, સ્વ. પન્નાબેન, લતાબેનના જેઠાણી. તુષાર, નીરવ, વિપુલ, તેજલ, પીંકીના મોટા બા. તે સ્વ. જગમોહનદાસ વનમાળીદાસ ગોરડિયાના અને સ્વ. ભાનુબેન તથા સ્વ. ઉર્મિલાબેનના બેન તથા સ્વ. દેવીદાસભાઈ અને સ્વ. મગનભાઈના ભાણેજ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખવામાં આવેલ નથી.
વિશા ખડાયતા વણિક
ઉમરેઠ હાલ બોરીવલી ગં. સ્વ. શારદાબેન નવનીતલાલ તલાટી (ઉં. વ. ૯૬) તે સ્વ. નવનીતલાલ ચીમનલાલ તલાટીના પત્ની. સ્વ. મોહનલાલ મનસુખલાલ પટેલ અને સ્વ. મણીબેન મોહનલાલ પટેલનાં સુપુત્રી. પ્રદીપભાઇ, આશાબેન ઇન્દ્રવદન સુતરીયા, વિનોદભાઇ, સ્વ. મહેશભાઇના માતુશ્રી. ગીતાબેન, ઝરણાબેન, સ્વ. રૂપાબેનના સાસુ. વિપુલ, જય, સ્વ. સમીર, વિરેન, સપના, શ્ર્વેતાના દાદી. તા. ૧૧-૧૧-૨૨ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -