[ad_1]
ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહેતી હોય છે. તે અભિનયની સાથે સાથે તેની બોલ્ડ ઈમેજ માટે પણ જાણીતી છે. અભિનેત્રીએ ટીવીથી લઈને બોલિવૂડ સુધી કામ કર્યું છે. હિના ખાને પોતાના કરિયરની શરૂઆત ટીવી સિરિયલથી કરી હતી, જેમાં તેણે એક સાદી સંસ્કારી વહુનું પાત્ર ભજવ્યું હતું. જોકે અભિનેત્રી વાસ્તવિક જીવનમાં ઘણી બોલ્ડ છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના નવા નવા ફોટોશૂટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. જે હિનાના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. હિના ખાને તેનું નવું ફોટોશૂટ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે, જેમાં અભિનેત્રી ઓરેન્જ બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં હિના ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
[ad_2]