Homeદેશ વિદેશશુકનવંતો શણગાર:

શુકનવંતો શણગાર:

[ad_1]

કોરોનાના કપરા બે વર્ષની નિસ્તેજ દિવાળીઓ પછી ખરેખર દીપોત્સવનો પ્રકાશ જોવા મળે છે. શનિવારે ધનતેરસનો ઉત્સાહ શહેરના માર્ગો અને બજારોમાં જોવા મળતો હતો. સુવર્ણ આભૂષણોની ખરીદી માટે ઝવેરીઓના શો રૂમ્સમાં મહિલાઓની ચહલપહલ જોવા મળી હતી. (તસવીર: અમય ખરાડે)

The post શુકનવંતો શણગાર: appeared first on બોમ્બે સમાચાર.

[ad_2]

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -