[ad_1]

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે આવશ્યક દવાઓની નવી યાદી (National List of Essential Medicines) જાહેર કરી છે જેમાં 384 દવાને સામેલ કરવામાં આવી છે. બીજી બાજુ 26 દવાને હટાવવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે Drugs Controller General of India અને AIIMS (All India Institute of Medical Sciences) સાથે મળીને આ દવાઓને આવશ્યક સ્ટોકમાંથી બહાર કાઢવા અંગે ચર્ચા કરવામાં આવી છે. આ દવા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને આ દવાઓથી કેન્સર જેવી ગંભીર બીમારી થવાની શક્યતા હોવાનું જાણવા મળતાં કેટલીક દવાઓને NLEM સૂચિમાંથી બહાર કાઢવામાં આવી છે.
1. Alteplase
2. Atenolol
3. Bleaching Powder
4. Capreomycin
5. Cetrimide
6. Chlorpheniramine
7. Diloxanide furoate
8. Dimercaprol
9. Erythromycin
10. Ethinylestradiol
11. Ethinylestradiol(A) + Norethisterone (B)
12. Ganciclovir
13. Kanamycin
14. Lamivudine (A) + Nevirapine (B) + Stavudine (C)
15. Leflunomide
16. Methyldopa
17. Nicotinamide
18. Pegylated interferon alfa 2a, Pegylated interferon alfa 2b
19. Pentamidine
20. Prilocaine (A) + Lignocaine (B)
21. Procarbazine
22. Ranitidine
23. Rifabutin
24. Stavudine (A) + Lamivudine (B)
25. Sucralfate
26. White Petrolatum
Post Views:
417
[ad_2]