[ad_1]

ઉત્તર પ્રદેશના સીતાપુરની સ્કૂલના એક વિદ્યાર્થી પર પ્રિન્સિપાલ ગુસ્સે થયાં તો આવેશમાં આવીને વિદ્યાર્થીએ ગોળી મારી દીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર બારમા ધોરણમાં ભણતા ગુરવિંદર સિંહ અને રોહિત વચ્ચે કોઈ કારણ સર વિવાદ થઈ ગયો હતો અને ગુરવિંદરે સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. આ જોતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પર ગુસ્સો કર્યો હતો અને પીટાઈ પણ કરી હતી. જોકે, આવેશમાં આવીને ગુરવિંદરે પ્રિન્સિપાલને ત્રણ ગોળી મારી દીધી હતી, જેને કારણે પ્રિન્સિપાલ ગંભીર રીતે ઝખમી થયા હતાં. જિલ્લા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ તેમને લખનઉ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા છે.
Post Views:
32
[ad_2]