[ad_1]
મુંબઈ પાલિકાની ચૂંટણીના શંખ ક્યારે પણ વાગી શકે છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા શિવાજી પાર્ક ખાતે દીપોત્સવી કાર્યક્રમના ઉદ્ઘાટનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરી શું મહારાષ્ટ્રમાં નવા સમીકરણ રચાવાની અને નવી મહાયુતિનો અણસાર છે.
(જયપ્રકાશ કેળકર)
The post નવા સમીકરણના સંકેત appeared first on બોમ્બે સમાચાર.
[ad_2]