Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
ભુજપુરના યોગેશ દેઢીયા (ઉં.વ. ૫૦), તા. ૪-૧૧-૨૨ના અવસાન પામેલ છે. રૂક્ષ્મણી શીવજીના પુત્ર. પ્રીતીના પતિ. કેવલ, માહીરના પિતા. મનોજ, પ્રીતીના ભાઇ. પ્રભાબેન નાગજીના જમાઇ. પ્રા. સર્વોદય હોલ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વે.) ટા. ૪ થી ૫.૩૦.
તલવાણાના વસંત લાલજી દેઢીયા (ઉં.વ. ૬૨) તા. ૫-૧૧-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી જેતબાઇ લાલજીના પુત્ર. વિમળાના પતિ. ધવલ, રશ્મિના પિતા. વિમળા, હસમુખ, પ્રવિણના ભાઇ. સુંદરબેન તલકશી પોલડીયાના જમાઇ. પ્રા. સ્થળ: શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ સં. કરસન લધુ નિસર હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦. ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે.
રાયણના નિર્મળા શાહનંદ (ઉં.વ. ૭૮) ૫-૧૧-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. મઠાબેન ભવાનજી શાહનંદના પુત્રી. રાયણના સ્વ. વિજયાબેન ભવાનજી ગાલા, નવાવાસના અમૃતબેન શામજી વોરા, લાયજાના સ્વ. તેજબાઇ શામજી છેડા, સ્વ. ડુંગરશી, સ્વ. જેઠાલાલ, સ્વ. વિનોદ, સ્વ. મણીલાલ હરેશ, ચંદન જોયલના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. તરૂણ ભવાનજી ગાલા, રૂમ નં. ૨૦, ૩જે માળે, રાધા નિવાસ, રાજાવાડી રોડ નં. ૭, ઘાટકોપર (પૂ.).
બાડાના હેમલતાબેન નાનજી વિસરીયા (ઉં.વ. ૭૮), તા. ૬-૧૧-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. નેણબાઇ દેરાજના પુત્રવધૂ. સ્વ. નાનજીના ધર્મપત્ની. ગામ વિઢના રતનબેન દામજી ગોસરના પુત્રી. હાલાપુરના વિજયાબેન, ગુલાબ, દેવચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. પ્રભાબેન, શંકરછાયા, એમ.જી. રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
બિદડા (વીછી ફરીયા)ના ચુનીલાલ દેવજી શાહ/પોલડીયા (ઉં.વ. ૮૬) તા. ૪-૧૧-૨૨ના અવસાન પામ્યા છે. કંકુબાઇ દેવજી લાલજીના સુપુત્ર. હેમલતાબેનના પતિ. રાજેશ, ભારતી, પ્રીતીના પિતાશ્રી. અમૃતલાલ દેવજી, નાની ખાખર ગંગાબેન મુરજીના ભાઇ. ભુજપુર જેતબાઇ કોરશી માડણના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. રાજેશ સી. શાહ, ૧૫૦૧, ગગનગીરી ટાવર, સંત રામદાસ માર્ગ, મુલુંડ (ઇ.).
મોથારાના મેઘબાઇ નાનજી સાવલા (ઉં.વ. ૮૫), તા. ૫-૧૧-૨૨ના અવસાન પામેલ છે. ભચીબાઇ કુંવરજી શીવજીના પુત્રવધૂ. નાનજીના પત્ની. ખુશાલ, અરવિંદ, ભરત, દમયંતી, પ્રેમીલા, કલ્પનાના માતૃશ્રી. દેવપુરના રાણબાઇ હંસરાજ વેરશીના પુત્રી. ગઢશીશા લક્ષ્મીબાઇ હીરજી, કોટડા (રો) લીલબાઇ લખમશી, પુરબાઇ દેવચંદ, પાલનપુર ગોરબાઇ કાંતીલાલ, મુલચંદ, મણીલાલ, હાલાપુર ચંચલ દેવચંદ, સાભરાઇ ઉર્મિલા કાંતીલાલના બેન. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ખુશાલ સાવલા, એ-૧, દેવચંદ નિવાસ, ગુપ્તે રોડ, વિષ્ણુનગર, ડોંબીવલી (વેસ્ટ).
બિદડાના (અડુલો ફરિયો) કાનજી દેવરાજ મારૂ (ઉં.વ. ૮૨) તા. ૫-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. દેવકાંબેન દેવરાજ શીવજીના પુત્ર. હેમલતાના પતિ. જ્યોતિ, મનિષા, ચેતન, જતીનના પિતા. રતન, ઝવેર, મુલચંદના ભાઈ. કપાયાના તેજબાઇ લખધીર આણંદના જમાઇ. પ્રાર્થના: મંગળવાર, તા. ૮-૧૧-૨૨, સમય: ૩થી ૪.૩૦. સ્થળ: શ્રી માટુંગા શ્ર્વે.મૂ. જૈન સંઘની નારાણજી શામજી વાડી, માટુંગા (સે.રે.)
સમાઘોઘાના માતુશ્રી વનિતાબેન ધીરજલાલ ગાલા (ઉં.વ. ૭૪) ૬-૧૧-૨૨નાં સંથારાના ૬ઠ્ઠા ઉપવાસે દેવલોક પામ્યા છે. ધીરજલાલ કુંવરજીના ધર્મપત્ની. ગંગાબાઇ કુંવરજીના પુત્રવધૂ. મયુર, નિલમના માતુશ્રી. કુંદરોડી માકબાઇ મેઘજી પાસુના પુત્રી. હરીલાલ, હસમુખ, ગીરીશ, હરીષ, મુકેશ, લાખાપુરના ઝવેરબેન નેમજી ગંગર, ભાનુબેન પ્રેમજી શેઠીયા, ભોરારા કુસુમ નાનજી દેઢીયા, ભુજપુર કોકીલા કેશવજી દેઢીયા અને ગુંદાલા પુષ્પા જયંતીલાલ રાંભીયાના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. નિ. ધીરજલાલ ગાલા, ૨/૧૪, આનંદ આશ્રમ, ભગત લેન, માટુંગા (બી.બી.).
ઘોઘારી વિશા ઓશવાળ જૈન
શિહોર, હાલ દહિસર શાહ રમેશચંદ્ર છબીલદાસ શાહના ધર્મપત્ની ગીતાબેન (ઉં.વ. ૬૦) તે હાર્દિક, મયુર, અમિષા દોશીના માતુશ્રી. શ્ર્વેતા તથા જીનેશ દોશીના સાસુ. ઝીલ, વંશ, દ્રવ્યના દાદી. પિયરપક્ષે લાઠી નિવાસી દેવકરણ પોપટલાલ કોઠારીના સુપુત્રી, ૫/૧૧/૨૨ના અરીહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
જેસર નિવાસી હાલ મુલુંડ સ્વ. તારાબેન હરિલાલ દીપચંદ શાહના સુપુત્ર મહેન્દ્ર શાહ (ઉં.વ.૬૮) રવિવાર, તા. ૬-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ, હિમાંશુ, અમીબેન દીપેશકુમાર હરિયાના પિતાશ્રી. સ્વ. પ્રકાશભાઈ, ઈન્દુબેન રમણીકલાલ, મધુબેન નરેશકુમાર, પ્રવીણાબેન કીર્તિકુમાર, અરુણાબેન બિપિનકુમાર, જ્યોતિબેન વિનોદરાય, નયનાબેન ભદ્રેશકુમાર, સાધ્વી મ.સા. કિર્તિમાલાશ્રીજીના ભાઈ, શાંતિલાલ રાઘવજી શેઠ (જેસર)ના જમાઈ. હરિલાલ ગોપાલજી શાહના ભાણેજ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વે.મૂ.પૂ.જૈન
ચુડાના નિવાસી હાલ ઘાટકોપર સ્વ. કાંતાબેન ભોગીલાલ બાવીસીના સુપુત્ર સુધીરભાઈ (સુમનભાઈ) (ઉં.વ.૭૭) તે સ્વ. દક્ષાબેનના પતિ. કેતન, અલ્પાના પિતાશ્રી. રાજુલ તથા સ્વ. મનીષભાઈ ગોસલીયાના સસરા. સ્વ. સુક્ધયાબેન, સ્વ. જગદીશભાઈ હસમુખભાઈ, સ્વ. સુરેશભાઈના ભાઈ. સ્વ. કાંતિલાલ કસ્તુરચંદ નારીચાણીયાના જમાઈ. તા. ૭-૧૧-૨૨ના અરિહંતશરણ થયા છે. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. (ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.)
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન
વિછીંયા હાલ રાજકોટ સ્વ. શાંતાબેન કાંતિલાલ અજમેરાના પુત્ર રજનીકાન્તભાઇ (ઉં.વ. ૭૮) તે સ્વ. પ્રવિણાબેનના પતિ. રીના પ્રતિકભાઇ દવે, અમી કુલાલભાઇ ભટ્ટ, નેહા ચેતનભાઇ શાહ તથા વૈભવના પિતા. દિપ્તીના સસરા. સ્વ. રેખાબેન, સ્વ. રશ્મિકાન્તભાઇ, ઉમેશભાઇ ભારતીબેન, આશાબેન રાજેશભાઇ અને હેમંતીબેનના મોટાભાઇ. સાસરા પક્ષે સ્વ. હિરાબેન પ્રાણલાલભાઇ મહેતાના જમાઇ તા. ૬-૧૧-૨૨ રવિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી દશાશ્રીમાળી જૈન
ચુડા હાલ મલાડ સ્વ. મધુબેન નટવરલાલ બાવીસીના સુપુત્ર પિયુષભાઇ (ઉં. વ. ૫૦), તે સ્વ. શિલ્પાબેનના પતિ. તે મેધના પિતા. તે સરોજબેન, જાગૃતિબેન, રૂપાબેનના ભાઇ. તે અતુલકુમાર, રાજેશકુમાર, નિરવકુમારના સાળા. તે સુરેન્દ્રનગર નિવાસી હાલ, ભાયંદર શેઠ શાંતિલાલ હરગોવિંદદાસ બુટાણીના જમાઇ તા. ૬-૧૧-૨૨ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કંથારિયા (પચ્છેગામ) હાલ ઘાટકોપર સ્વ. જીતેન્દ્રભાઇ જગજીવનદાસ સલોત તથા નમ્રગુણાશ્રીજી મ. સા. નાં સંસારી પુત્ર મનોજભાઇ (ઉં. વ. ૫૭) તે તા. ૬-૧૧-૨૨નાં અરિહંતશરણ પામેલ છે. તે અલકાબેનનાં પતિ. દિશા-સોમિલ, નિરાગીનાં પિતા. જાગૃતિબેન-જયેશભાઇ, સમ્યગદર્શનાશ્રીજી મ. સા.ના. સંસારી ભાઇ, સ્વ.ભૂપેન્દ્રભાઇ, સ્વ. વસંતભાઇ, સ્વ. વિરેન્દ્રભાઇ તથા નિર્મળબોધી વિજયજી મ. સા. નાં. સંસારી ભત્રીજા અને સ્વ. રમણલાલ મુળચંદ સંઘવી હાલ અમદાવાદનાં જમાઇ. તા. ૧૧-૧૧-૨૨ શુક્રવારના પ્રાર્થનાસભા રાખેલ છે. સમય : સવારે ૯થી ૧૧. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, પ્લોટ નં. સી-૩, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -