[ad_1]
મુંબઈની દુકાનોનાં પાટિયાં મરાઠી ભાષામાં રાખવાના આદેશ પછી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા દુકાનદારો સામે સત્તાવાર રીતે કાર્યવાહી ચાલુ કરવાનો પ્રારંભ કર્યો હતો, જે અંતર્ગત શહેરની જે કોઈ દુકાનોના બોર્ડ મરાઠી ભાષામાં નહીં રાખવામાં આવ્યા બાદ પાલિકાના અધિકારીએ તેના ફોટો મોબાઈલમાં પાડીને નોટિસ આપતા જોવા મળ્યા હતા. (અમય ખરાડે)
The post કાર્યવાહી: appeared first on બોમ્બે સમાચાર.
[ad_2]