[ad_1]

દશેરા રેલી મામલે બોમ્બે ગાઈ કોર્ટે ઉદ્ધવ ઠાકરેના પક્ષમાં નિર્ણય લીધો હોવા છતાં શિંદે જૂથ દ્વારા દેશેરા રેલીની તૈયારીઓ ચાલુ રાખી છે. મળતી માહિતી અનુસાર સીએમ શિંદેના નેતૃત્વ હેઠળ બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સેનાના ઈતિહાસમાં આવું પહેલી વાર બનવા જઈ રહ્યું છે, જ્યાં એક જ દિવસે શિવસેનાની બે દશેરા રેલી થશે. હવે શિવસેનાની બીજી રેલીમાં એકનાથ શિંદે શું બોલશે એ મહત્ત્વનું છે.
Post Views:
18
[ad_2]