[ad_1]
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મુંબઈના રસ્તાઓ પર કંદિલો અને રંગોળીના રંગો આવી ગયા છે. ખાસ કરીને માટુંગાની કંદિલ ગલ્લીની રોનક બદલાઈ ગઈ છે. જ્યારે રંગોની વાર્ષિક બજાર પણ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. મુંબઈ
સમાચારના બધા વાચકોની જિંદગીમાં કંદિલોની જેમ પ્રકાશ રેલાય અને રંગોળીના રંગોની જેમ આખું વર્ષ રંગબેરંગી જાય એવી શુભેચ્છા. (જયપ્રકાશ કેેળકર)
[ad_2]